Sunday, 28, May, 2017

અમદાવાદમાં મળતી ફૂડ આઇટમમાં યુવાનોનું ફેવરિટ ફૂડ ક્યાં મળશે....

PUBLISHED: 11:11 PM, 12 Nov 2013 | UPDATED: 03:11 PM, 13 Nov 2013
http://vtvgujarati.com/news/yuva1.jpgયુવા... યુવામાં જુઓ RED FM સાથેનો થપ્પો. અમદાવાદમાં કઈ કઈ ફૂડ આઇટમ વધારે પ્રચલિત છે અને તેમાંથી યુવાનોની ફેવરિટ કઈ છે...જેના પર લગાવે છે રેડ એફએમના RJs થપ્પો... અત્યારસુધી કઈ કઈ ફૂડ આઇટમમાં રેડએફએમએ ક્યાં ક્યાં થપ્પો લગાવ્યો તે જાણવા જુઓ યુવા.....આમ તો વડાંપાઉ એ બોમ્બેની આઈટમ છે. એન્ડ ફોર ધેટ બોમ્બેના વડાપાઉ ફેમસ છે. બટ, મુંબઈવાસીઓની જ નહીં વડાપાઉં તો બધાની ભુખ સારી રીતે મિટાવે છે. એટલે જ કદાચ ખાવા માટે ફેમસ અમદાવાદીઓ પણ વડાપાઉના દિવાના છે. એટલે જ રેડ એફ એમની સેવેન્થ કેટગરી હતી વડાપાઉ.. અમદાવાદના ડિફરન્ટ પ્લેસિસના વડાપાઉ ટેસ્ટ કરીને ફાઈનલી ડિસાઈટ થયું કે અમદાવાદીઓના ફેવરિટ વડાપાઉં કયા મળે છે.

Related News

વડાપાઉં કયા ખાસો?

વડાપાઉં કયા ખાસો?

રેડ એફએમનાં અરજે સાથે વડાપાઉંની મજામાણો

અમદાવાદીઓ પણ વડાપાઉના દિવાના

અમદાવાદીઓ પણ વડાપાઉના દિવાના

વડાંપાઉ એ બોમ્બેની આઈટમ છે,પણ અમદાવાદીઓનાં મોઢે પણ વડાપાઉંનો ચસ્કો

યુવાનોનો ભગવાન પર ભરોસો કેટલો ? ?

યુવાનોનો ભગવાન પર ભરોસો કેટલો ? ?

ભગવાનમાં વિશ્વાસ રાખવો કે નહિ તે હંમેશા વિવાદનો વિષય રહ્યો છે ત્યારે યંગ સ્ટાર શું વિચારે છે, જોઈએ


loading...