બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / સ્પોર્ટસ / નીરજ ચોપરા ફરી બન્યો વર્લ્ડ ચેમ્પિયન, ફેડરેશન કપમાં જીત્યો ગોલ્ડ, કેટલા મીટર દૂર ફેંક્યો ભાલો?

ભાલા ફેંક / નીરજ ચોપરા ફરી બન્યો વર્લ્ડ ચેમ્પિયન, ફેડરેશન કપમાં જીત્યો ગોલ્ડ, કેટલા મીટર દૂર ફેંક્યો ભાલો?

Last Updated: 09:03 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી વાર ઈતિહાસ રચ્યો છે. નીરજ ચોપરા ફેડરેશન કપ 2024નો ચેમ્પિયન બન્યો છે.

ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી વાર દેશનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. નીરજ ચોપરાએ એથ્લેટિક્સ ફેડરેશન કપ 2024માં ભાલા ફેંકની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને તિરંગો લહેરાવ્યો છે.

82.27 મીટર દૂર ફેંક્યો ભાલો

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં યોજાયેલી ફેડરેશન કપની ફાઈનલમાં નીરજે 82.27 મીટર દૂર ભાલો ફેંક્યો હતો, તેના હરીફ ખેલાડી ડીપી મનુએ 82.06 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ રીતે નીરજ તેની કરતાં આગળ રહ્યો હતો.

વધુ વાંચો : ટી 20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડીયાને તગડો ઝટકો, રોહિત શર્માનું વધ્યું ટેન્શન, કેવી અસર પડશે?

નીરજ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયો

ફેડરેશન કપની ફાઈનલમાં નીરજની ઉપરાંત કિશોર જેના અને ડીપી મનુએ પણ ભાલા ફેંકમાં હાથ અજમાવ્યો હતો. મનુએ 82.06 મીટર ભાલો ફેંકીને સિલ્વર મેડલ ઝડપ્યો હતો. મનુ પછી ઉત્તમ પાટીલ ત્રીજા ક્રમે રહ્યો તેણે 78.39 મીટર દૂર ભાલો ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગોલ્ડની સાથે જ નીરજ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ ગયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Federation Cup 2024 Neeraj Chopra Neeraj Chopra Gold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ