બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કુતિયાણા નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ ઢેલીબેન ઓડેદરાની દાદાગીરી, પાણી માટે તોડી નર્મદાની પાઈપ લાઈન

તોડફોડ / કુતિયાણા નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ ઢેલીબેન ઓડેદરાની દાદાગીરી, પાણી માટે તોડી નર્મદાની પાઈપ લાઈન

Last Updated: 06:40 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુતિયાણા નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ કુતિયાણાને પાણી નહી મળતું હોવાથી નર્મદાની પાણીની પાઇપ લાઈનમાં તોડફોડ કરી વિરોધ વ્યક્ત કર્યો

કુતિયાણા નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ ઢેલીબેન ઓડેદરાની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે પાણી માટે નર્મદા લાઇનમાં તોડફોડ કરી હતી.

મારા વિરુદ્ધ અધિકારીઓને જે પગલા લેવા હોય તે લઇ શકે છેઃ ઢેલીબેન

તેમણે કુતિયાણાને પાણી નહી મળતું હોવાથી નર્મદાની પાણીની પાઇપ લાઈનમાં તોડફોડ કરી વિરોધ વ્યક્ત કર્યો.. આ મામલે અધિકારીઓને અનેક વખત રજુઆત કરવા છતા કોઇ ઉકેલ ન આવતા તેમણે પાઇપમાં તોડફોડ કરી હતી. તેમણે કહ્યુ હતું કે આ લાઇન તોડીને હું મારા ગામને પાણી પુરુ પાડીશ , મારા વિરુદ્ધ અધિકારીઓને જે પગલા લેવા હોય તે લઇ શકે છે.

પાઇપલાઇનમાં તોડફોડ માટે જેસીબી બોલાવ્યું

ઢેલીબેન ઓડેદરાએ જેસીબી બોલાવીને ઉપલેટાથી પોરબંદર આવતી પાઇપલાઇનમાં તોડફોડ કરી હતી.. તેમણે કહ્યું હતું કે મારી વાત કોઇ અધિકારીએ કાને ધરી નથી જેથી મારે આ કરવા મજબુર થવું પડ્યું છે..

આ પણ વાંચોઃ ભાવનગરનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિવાદમાં: તૈયાર કર્યાને 7-7 વર્ષ થયા છતાંય વપરાશ ઠેરના ઠેર, હવે ખર્ચાશે 70 કરોડ

મહત્વની વાત તો એ હતી કે પાંચ-પાંચ કલાક સુધી નર્મદાની લાઇનમાં તોડફોડનું કામ ચાલુ હોવા છતા એકપણ અધિકારી ત્યાં ફરક્યા ન હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Narmada water pipe line Dheliben Odedara former woman president
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ