બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / ધર્મ / આ દિવસથી શનિ ચાલશે ઉલ્ટી ચાલ, માલામાલ થશે ત્રણ રાશિના જાતકો

જયોતિષ શાસ્ત્ર / આ દિવસથી શનિ ચાલશે ઉલ્ટી ચાલ, માલામાલ થશે ત્રણ રાશિના જાતકો

Last Updated: 10:22 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક જ્યોતિષ અનુસાર શનિ 45 દિવસ બાદ ઉલ્ટી ચાલ ચાલશે. તેનાથી ત્રણ રાશિના જાતકોને આર્થિક લાભ થશે. આવો જાણીએ તે રાશિ વિશે.

જ્યોતિષ મુજબ શનિ ગ્રહ ન્યાય આપવાનું કામ કરે છે. તે માણસોના કર્મ આધારે ફળ આપે છે. શનિની ચાલની અસર દરેક વ્યક્તિ પર પડે છે. અત્યારે શનિ કુંભ રાશિમાં છે પરંતુ 30 જૂનના રોજ તેની ચાલ વક્રી કરશે એટલે કે ઊંધી ચાલ ચાલશે. શનિ 139 દિવસ સુધી વક્રી ચાલ ચાલશે અને 15મી નવેમ્બર ફરી હાલના મુજબ થઈ જશે. શનિની ઉલ્ટી ચાલથી કેટલાક જાતકોને નુકશાન થઇ શકે છે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમને આ ઉલ્ટી ચાલથી ફાયદો થશે. આવો જાણીએ તે રાશિ વિશે જેને ખૂબ લાભ થવાનો છે.

મેષ

જ્યોતિષ અનુસાર શનિની ઊંધી ચાલથી મેષ રાશિના જાતકોને ફાયદો થશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારો પગાર વધી શકે છે અને પ્રમોશન પણ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. તમને સારા પરિણામ મળશે. આ દરમિયાન તમને ધનનો લાભ થશે. તમે ક્યાંય પણ પૈસા રોકશો તો તમને ફાયદો થશે. તમારા સંતાનને તેનું લક્ષ્ય મળી શકે છે.

મકર

શનિની ઊંધી ચાલથી મકર રાશિના જાતકોને આર્થિક લાભ થવાનો છે. તમારી પૈસાથી જોડાયેલી તમામ સમસ્યા દૂર થશે. વધારાનો ખર્ચો પણ ઓછો થશે. જો તમે આ દરમિયાન પૈસાનું રોકાણ કરો છો તો તમને સારું રિટર્ન મળશે. જો પેહલાથી જ રોકાણ કરીને રાખ્યું છે તો તેમાં પણ લાભ મળી શકે છે. તમે આ દરમિયાન ઘર, કાર કે બીજી કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો. પરિવારમાં ચાલતી મુશ્કેલી ખતમ થઈ શકે છે. માતા પિતાથી સહયોગ મળશે જેથી તમે લક્ષ પ્રાપ્તિમાં સફળ થઈ શકશો.

આ પણ વાંચોઃ ત્રિગ્રહી યોગને કારણે 5 રાશિના લોકો બનશે માલામાલ, માન-સન્માનમાં પણ થશે વધારો

કુંભ

કુંભ રાશિના લોકોને આ દરમિયાન ધન સંપત્તિની પ્રાપ્તિ થશે. જીવનની મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. ભાગ્ય સાથ આપશે.પરિવાર સાથે યાત્રા કરી શકો છો. કામ માટે બહાર જવાનું થઇ શકે છે. અધ્યાત્મમાં મન લાગી શકે છે. લાંબા સમય સુધી ચાલી આવી રહેલી બીમારી મટી શકે છે. જો તમે ભાગીદારીમાં વ્યાપાર કરો છો તો તેમાં પણ લાભ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Religion Shani Zodiac Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ