બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / ધર્મ / ત્રિગ્રહી યોગને કારણે 5 રાશિના લોકો બનશે માલામાલ, માન-સન્માનમાં પણ થશે વધારો

જ્યોતિષ / ત્રિગ્રહી યોગને કારણે 5 રાશિના લોકો બનશે માલામાલ, માન-સન્માનમાં પણ થશે વધારો

Last Updated: 02:24 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Horoscope 2024: જ્યોતિષશાસ્ત્રમાં ત્રિગ્રહી યોગને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયે સૂર્ય અને ગુરૂ વૃષભ રાશિમાં બિરાજમાન છે. 19 મેએ શુક્ર પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે.

જ્યોતિષશાસ્ત્રમાં ત્રિગ્રહી યોગને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયે સૂર્ય અને ગુરૂ વૃષભ રાશિમાં બિરાજમાન છે. 19 મેએ શુક્ર પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શુક્રના વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી સૂર્ય, ગુરૂ અને શુક્ર એક જ રાશિમાં આવી જશે. આ ત્રણેયના સાથે આવવાથી ત્રિગ્રહી યોગ બની જશે.

rashi

મેષ

ભાગ્યોદય થશે. મુશ્કેલીઓ દૂર થશે. અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. લાંબા સમયથી જો કોઈ ધન અટકેલું છે તો તમને પરત મળી શકે છે. નોકરીમાં ફેરફારના યોગ બનશે. નોકરીમાં નવા અવસરના યોગ બની રહ્યા છે.

મિથુન

તમને આકસ્મિક ધન લાભ થશે. પૂર્વમાં કેલા રોકાણથી લાભ થશે. આર્થિક મોર્ચા પર શુક્ર રાશિ પરિવર્તનનો શુભ પ્રભાવ પડશે. કરિયરની રીતે જોતા આ ગોચર શુભ રહેશે.

કન્યા

કન્યા રાશિના લોકોને વેપારમાં વૃદ્ધિ થશે. જીવનસાથીની સાથે યાત્રા પર જઈ શકાશે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. તમારી કાર્યશૈલીમાં નિખાર આવશે. જોકે કોઈ પ્રિયજનની સાથે અણબનાવ થઈ શકે છે.

Rashi-Bhavishya VTV.jpg

વૃશ્ચિક

આવકમાં વૃદ્ધિ થશે. શિક્ષાના ક્ષેત્ર સાથે જોડાયેલા લાભ મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. જીવનસાથીનું ભરપૂર સાનિધ્ય મળશે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરનાર જાતકોને શુભ સમાચાર મળી શકે છે.

ધન

આ સમય કરિયાર માટે લાભકારી રહેશે. આ સમય દરમિયાન ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. ધનની આવક વધશે.

વધુ વાંચો: ઉનાળામાં કાચી કેરી કે ખાવી સારી કે પાકી કેરી? જાણો સ્વાસ્થ્ય માટે કઈ વધારે ફાયદાકારક

મીન

વેપારમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. જો કોઈ વ્યાપારની શરૂઆત માટે મન બનાવી રહ્યું છે તો આ સમય અનુકૂળ રહેશે. આવકમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rashifal ત્રિગ્રહી યોગ Trigrahi Yog 2024 Horoscope 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ