બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / વિશ્વ / આ શહેરમાં છે દુનિયાના સૌથી વધારે પૈસાદાર લોકો, દરેકના બેંક ખાતામાં ઓછામાં ઓછા 8 કરોડ રૂપિયા

OMG! / આ શહેરમાં છે દુનિયાના સૌથી વધારે પૈસાદાર લોકો, દરેકના બેંક ખાતામાં ઓછામાં ઓછા 8 કરોડ રૂપિયા

Last Updated: 04:36 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Highest Millionaires: છેલ્લા 10 વર્ષમાં દુનિયામાં મિલિયેનર્સની સંખ્યામાં સૌથી વધારે 90 ટકાની તેજી બીજિંગમાં આવી છે. છતાં ચીનની રાજધાની દુનિયામાં સૌથી વધારે મિલિયેનર્સની લિસ્ટમાં 10માં નંબર પર છે.

શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધારે અમિર કયા શહેરમાં છે? તેનો જવાબ છે ન્યૂયોર્ક. એક રિપોર્ટ અનુસાર ન્યૂયોર્કમાં 3,49,500 મિલિયેનર્સ રહે છે. ન્યૂયોર્કમાં 2013થી 2023 વખતે મિલિયેનરની સંખ્યામાં 48 ટરાનો વધારો થયો છે. સૌથી વધારે મિલિયેનર લોકોની લિસ્ટમાં પહેલા બે નંબર પર અમેરિકાના શહેરના નામ છે.

dollar

આ લિસ્ટમાં બીજા નંબર પર ધ બે એરિયા છે જ્યાં 3,06,700 મિલિયેનર રહે છે. છેલ્લા 10 વર્ષમાં અહીં મિલિયેનર્સની સંખ્યામાં 81 ટકા તેજી આવી છે. કેલિફોર્નિયામાં સૈન ફ્રાંસિસ્કો ખાડીની આસપાસના એરિયાને The Bay Area કહેવામાં આવે છે. ફાઈનાન્શિયલ માર્કેટ્સ અને રિયલ એસ્ટેટ કિંમતોમાં તેજીથી આ શહેરોમાં મિલિયેનર્સની સંખ્યા ઝડપથી વધી છે.

ટોક્યોમાં 2,98,300 મિલિયેનર રહે છે. છેલ્લા 10 વર્ષમાં એક શહેરમાં મિલિયેનર્સની સંખ્યામાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ લિસ્ટમાં ચોથા નંબર પર સિંગાપુર છે જ્યાં 2,44,800 મિલિયેનર રહે છે. છેલ્લા 10 વર્ષમાં આ શહેરમાં મિલિયેનર્સની સંખ્યામાં 64 ટકાની તેજી આવી છે.

dollar-1

વધુ વાંચો: મહિલાઓની આ નાની ભૂલોથી મિસકેરેજની શક્યતા વધારે, બચવા માટે રાખો આ સાવચેતી

લંડનમાં મિલિયેનર્સની સંખ્યામાં 10 ટકા ઘટાડો થયો છે. શહેરમાં હવે 2,27,000 એવા લોકો રહે છે જેમની નેટવર્થ 10 લાખ ડોલરથી વધારે છે. આ લિસ્ટમાં બીજો નંબર અમેરિકાના લોસ એન્જલિસનો છે. હોલીવુડ માટે ફેમસ આ શહેરમાં 2,12,100 મિલિયેનર્સ રહે છે. છેલ્લા 10 વર્ષમાં શહેરમાં આ પ્રકારના અમીરોની સંખ્યામાં 45 ટકાની તેજી આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

મિલિયેનર્સ Millionaires Highest OMG News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ