બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / સલમાનના ઘર પર થયેલ ફાયરિંગ મામલે વધુ એક કાર્યવાહી, ગેંગસ્ટર રોહિત ગોદાર વિરૂદ્ધ કેસ દાખલ

બોલિવૂડ / સલમાનના ઘર પર થયેલ ફાયરિંગ મામલે વધુ એક કાર્યવાહી, ગેંગસ્ટર રોહિત ગોદાર વિરૂદ્ધ કેસ દાખલ

Last Updated: 02:29 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાનના ઘરની બહાર થયેલ ફાયરિંગ મામલે સોમવારે હરપાલ સિંહની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક કાર્યવાહી કરી રોહિત ગોદારને પણ આરોપી બનાવ્યો છે.

સલમાન ખાનના ઘરની બહાર થયેલ શૂટિંગના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બીજી એક કાર્યવાહી કરી છે. જેમાં ગેંગસ્ટર રોહિત ગોદારને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. ગયા મહિને સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. જેથી આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં નવા નવા ખુલાસા પણ થઈ રહ્યા છે.

salman-firing-gfx

રિપોર્ટ મુજબ 14 એપ્રિલના રોજ સલમાનના ઘર આગળ થયેલ ફાયરિંગના મામલામાં રોહિત ગોદારની વિરૂદ્ધ કેસ દાખલ કરાયો છે. તપાસમાં તેને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધી 6 આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યા છે તો હજુ પણ 4 આરોપીની શોધખોળ થઈ રહી છે.

salman-khan_29

આ કેસમાં અત્યાર સુધી વિક્કી ગુપ્તા, સાગર પાલ, અનુજ થાપન, સોનું સુભાષ ચંદર, મોહમ્મદ ચોધરી, અને હરપાલ સિંહની ધરકપકડ કરવામાં આવી છે. મોહમ્મદ ચોધરી પર આરોપ છે કે તેને સાગર પાલ અને વિક્કી ગુપ્તાને પૈસા પોંહચાડ્યા હતા અને સલમાનના ઘરની રેકી કરવામાં પણ મદદ કરી હતી.

વધુ વાંચો: 'લોકો કંઇક ને કંઇક ભૂલ તો...', સંજય કપૂરના એક્સ્ટ્રા મેરિટલ અફેર પર પત્નીએ આ શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે, હરપાલ સિંહને હરિયાણાના ફતેહાબાદથી પકડવામાં આવ્યો હતો. તેને મોહમ્મદ ચોધરીને રેકી કરવા કહ્યું હતું. જેમાં ફાયરિંગના બે દિવસ પેહલા એટલે કે 12મી તારીખે ચોધરીએ રેકી કરી હતી. આ ઘટના બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan Galaxy Apartment firing Salman Khan firing Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ