બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઈન્ટરનેટના ઉપયોગથી માનસિક સ્વાસ્થ્ય સુધરે? ઓક્સફર્ડની સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

રિસર્ચ / ઈન્ટરનેટના ઉપયોગથી માનસિક સ્વાસ્થ્ય સુધરે? ઓક્સફર્ડની સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

Last Updated: 05:59 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિજિટલ જમાનામાં ઈન્ટરનેટ આપણા જીવનનો હિસ્સો બની ગયું છે. જેમાં વાતચીતથી લઇ સર્વિસ, મનોરંજન મેળવવા આપણે ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. એવામાં ઈન્ટરનેટના વપરાશથી થતી અસરો પર ઓક્સફર્ડ દ્વારા એક સ્ટડી કરવામાં આવી છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

અત્યાર સુધી આપણે એવું જ સાંભળતા આવ્યા છીએ કે મોબાઈલ કે ઇન્ટરનેટના ઉપયોગથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. પણ એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગ્લોબલ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ઇન્ટરનેટનો ઉપયોગ આપણા મેન્ટલ હેલ્થ માટે ફાયદાકરક સાબીત થઈ શકે છે. તેમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ઇન્ટરનેટના ઉપયોગથી સંતુષ્ટિનું સ્તર પણ ઇંક્રીઝ થાય છે.

168 દેશોમાં 20 લાખથી વધુ લોકોને રિસર્ચમાં આવરી લેવાયા

168 દેશોમાં 20 લાખથી વધુ લોકો પર કરવામાં આવેલી સ્ટડીમાં ચોંકાવનારા રિઝલ્ટ સામે આવ્યા છે. આ સ્ટડી ઓક્સફર્ડ યુનિવર્સિટીની ઇન્ટરનેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી હતી. જે સ્ટડી શોધકર્તાઓએ વર્ષ 2006થી 2021 સુધી કરવામાં આવી હતી. તેના ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે, ઈન્ટરનેટના ઉપયોગથી સકારાત્મક અસર પડે છે. તેનાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.

માનસિક સ્વાસ્થ્યના આંકડા ભેગા કરવામાં આવ્યા હતા

આ સ્ટડીમાં લોકોના માનસિક સ્વાસ્થ્યના આંકડા ભેગા કરવામાં આવ્યા હતા, તે આંકડા મુજબ જે લોકો ઇન્ટરનેટનો વપરાશ નથી કરતા તેની તુલનામાં ઇન્ટરનેટ યુઝર્સ વધારે ખુશ અને સંતુષ્ટ મહેસૂસ કરે છે. આ સ્ટડીમાં કેટલીક નકારાત્મક બાબતો પણ સામે આવી છે. પરંતુ ઓવરઓલ જોવામાં આવે તો, આ સ્ટડીમાં ઇન્ટરનેટના વપરાશથી નુકશાન કરતા ફાયદો વધુ છે.

આ પણ વાંચોઃ એક જ પાણીની બોટલમાંથી વારંવાર પાણી પીતા હોય તો ધ્યાન રાખજો, ફૂડ પોઈઝનિંગ થવાનો ખતરો

ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેટનો ઉપયોગ સકારાત્મક હોઈ શકે છે, જેમાં સોશિયલ કનેક્ટિંગ, પોઝિટિવ સામગ્રી શોધવામાં તમારા માટે ફાયદાકારક હોય શકે છે. પરંતુ જો આંખોના ડૉક્ટરનું માનીએ તો સ્ક્રીન ટાઇમ કંટ્રોલ કરવો જોઈએ, નહીં તો આંખની સમસ્યા થઇ શકે છે. વધારે સમય સ્ક્રીન સામે બેસીને ઈન્ટરનેટના વપરાશથી આંખોની દષ્ટિ, આઇ ઇરિટેશન સહિતની સમસ્યા થઈ શકે છે. જેથી સાવધાની પૂર્વક ઇન્ટરનેટનો વપરાશ કરવો જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Oxford University Global Studies Internet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ