બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સરકાર એક્શન મોડમાં, 6 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

logo

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા બજારો બંધ રહેશે, વેપારી સંગઠનો દ્વારા કરાયો નિર્ણય

logo

હજુ બે દિવસ સહન કરવી પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

VTV / ધર્મ / Daily Horoscope / આ રાશિના જાતકોનો આજે ટેન્શન ભર્યો દિવસ, એક સાંધો ત્યાં તેર તૂટશે, જુઓ રાશિ ભવિષ્ય

16 મે / આ રાશિના જાતકોનો આજે ટેન્શન ભર્યો દિવસ, એક સાંધો ત્યાં તેર તૂટશે, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 07:05 AM, 16 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ

16 05 2024 ગુરુવાર

માસ વૈશાખ

પક્ષ સુદ

તિથિ નોમ

નક્ષત્ર મઘા સાંજે 6:12 પછી પૂર્વ ફાલ્ગુની

યોગ વ્યાઘાત

કરણ બાલવ

રાશિ સિંહ (મ.ટ.)

મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે તેમજ સમાજ કુટુંબમાં માન સન્માન મળશે અને જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય

વૃષભ (બ.વ.ઉ.)

આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને અને ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે તેમજ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે, પારિવારિક શાંતિ જળવાય

મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકોને આર્થિક સ્થિતિ મજબૂત બને તેમજ પરિવારમાં સારા કામનું આયોજન થાય અને સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને, અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય

કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને વડીલોના આશીર્વાદથી કામ સફળ બને તેમજ પરિવારમાં વાતાવરણ આનંદમય રહે અને નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય, સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય

સિંહ (મ.ટ.)

સિંહ રાશિના જાતકોને નવા કામકાજની શરુઆતથી લાભ થાય તેમજ પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું અને પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે, જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી

કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને પોતાની જાતને ઓળખો-સફળતા મળશે તેમજ આવકના નવા દ્વાર ખુલશે અને સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય, પારિવારિક શાંતિ જળવાય

તુલા (ર.ત.)

આર્થિક સ્થિતિ મજબૂત બને અને ધંધામાં ધનલાભની સંભાવના તેમજ મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ, વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે

વૃશ્ચિક (ન.ય.)

કામકાજમાં જવાબદારી વધે અને વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય તેમજ દામ્પત્ય જીવન આનંદમય રહે તેમજ ધાર્મિક કાર્યોમાં રુચિ વધે

ધન (ભ.ધ.ફ.ઢ.)

રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને અને સાહસ પરાક્રમથી સફળતા મળે તેમજ નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના, ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય

મકર (ખ.જ.)

સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય અને જમીન-વાહન લેવા માટે સારો સમય તેમજ પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે અને માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે

કુંભ (ગ.શ.સ.ષ.)

શત્રુપક્ષે સાવધાની જરૂરી છે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું તેમજ ભાઈભાંડુ વડીલવર્ગથી લાબ થાય અને મુસાફરીના યોગો જણાય છે

મીન (દ.ચ.ઝ.થ.)

મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો અને પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે તેમજ ધન સંબંધી ચિંતાઓ હળવી થશે અને સ્વાસ્થ્ય બાબતે સંભાળવું

શુભાંક - આજનો શુભ અંક છે 7

શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી

શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:01 થી 2:12 સુધી રહેશે

રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1:30 થી 3:00 સુધી

શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે

અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ

રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

વાંચવા જેવું: આઈસ્ક્રીમ લવર માટે લાલબત્તી! દરોડામાં ખૂલ્યો બરફકાંડ, ખાશો તો નક્કી પડશો બીમાર

શું કરવું? : રામરક્ષા સ્તોત્રનો પાઠ કરો

શું ના કરવું? : વ્યભિચારથી દૂર રહો

આજનો મંત્ર : ઓમ જાનકી વલ્લભાય નમ:

આજનું દાન : ચણા અને ગોળનું દાન કરો

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscop Dainik Rashifal Astrology દૈનિક રાશિફળ Zodiac signs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ