મધર્સ ડે પર Zomatoને મોજ

Zomato પર મધર્સ ડેના દિવસે લોકોએ સૌથી વધારે આ આઇટમ ઓર્ડર કરી

મધર્સ ડે પર Zomatoનો નવો રેકોર્ડ

Zomato એ મધર્સ ડે પર નવો રેકોર્ડ બનાવ્યો છે. રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી અને આ દરમિયાન Zomato પર સૌથી વધ

Zomato CEO નો ખુલાસો

Zomatoના CEO દીપેન્દ્ર ગોયલે X પ્લેટફોર્મ પર લખ્યું, અમે સૌથી વધુ ઓર્ડરનો પોતાનો રેકોર્ડ પાર કર્યો છે. તેણે Zomato અને Blinkit યુઝર્સનો પણ આભાર માન્યો

આ કેક માટે સૌથી વધુ ઓર્ડર

Zomatoના CEOએ કહ્યું કે મધર્સ ડે દરમિયાન સૌથી વધુ ચોકલેટ કેકનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તે પાઈનેપલ કેક કરતા ત્રણ ગણી વધારે હતી.

ઓફિસમાં ઉજવણી

આ સિવાય દીપેન્દ્ર ગોયલે બીજી પોસ્ટમાં મધર્સ ડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ ઉજવણીમાં તેણે તેના ઓફિસ સ્ટાફની માતાને આમંત્રણ આપ્યું હતું.

નવા વર્ષ પર બિરયાનીનો ઓર્ડર

આ પહેલા કંપનીને નવા વર્ષની સાંજ અને વેલેન્ટાઈન ડે પર ઘણા બધા ઓર્ડર મળ્યા હતા. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બિરયાનીનો ઓર્ડર સૌથ