Wednesday, 01, October, 2014
અમદાવાદ: ગોમતીપુરમાં પતિએ પત્નીને જીવતી સળગાવી, મહિલાનું સારવાર દરમિયાન મોત, પોલીસે મહિલાના પતિની ધરપકડ કરી | ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોના ઘરે શૈચાલય હશે તો જ ચુંટણી લડી શકાશે, ટૂંક સમયમાં વટ હુકમ બહાર પડશે, વર્તમાન સભ્યોએ આગામી 6 મહિનામાં દાખલો રજુ કરવાનો રહેશે | અમદાવાદ: AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની આજે વરણી, ગૌતમ શાહ અને પ્રવીણ પટેલના નામ મોખરે | સેશન કોર્ટના સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટની નિમણુંક પર HCનો મનાઈ હુકમ, સરકાર CRPCની જોગવાઈનું પાલન કર્યા વગર નિમણુંક કરતી હોવાના આક્ષેપ સાથે થઈ છે PIL | ગાંધીનગર: 25 ઉપ સચિવની નાયબ સચિવ તરીકે બઢતી સાથે બદલી | ગીર સોમનાથ: 30 જેટલા લોકોને ન્યુમોનિયા ગેસની અસર, વેરાવળ GIDCમાં આવેલ 2 કંપનીમાં ગેસની અસર, સારવાર માટે પ્રભાસ પાટણ ખસેડાયા | અમદાવાદ: સરમણ ઝાલા પત્રકાંડ મામલો, મુકેશ ખટીકની સંડોવણી અંગે નવી તપાસ કમિટીની બેઠક મળી, પ્રથમ બેઠક મળી, ખટીકની સંડોવણી અંગે તપાસ શરૂ કરી | ભાવનગર: પાલીતાણામાં પોલીસ પર પથ્થર મારો કરવાના કેસમાં પોલીસે 16 લોકોની અટકાયત કરી | કચ્છ: ગાંધીધામના ટાગોર રોડ પર ટ્રેલરે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત | માંડવીના લાયજા નજીક ટ્રક-છકડા વચ્ચે અકસ્માતમાં 1નું મોત, 6 ઘાયલ | બોટાદ શહેરના કડીયા કામ કરતા યુવક પર મકાનની છત પડતા યુવકનું મોત | દાહોદ: દેવગઢ બારીયા તાલુકાના કાળી ડુંગરી ગામે પોલીસ રેડ પાડતા ઘરમાં મુકેલ 25750ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો | દાહોદ: ખરોદા ગામ પાસે રહેતી બે સંતાનોની માતાને તેના પતી દ્વારા બીજી પત્ની લાવવા બાબતે માર મારતા, મહિલાએ કુવામાં કુદી આત્મહત્યા કરી | અમદાવાદ: ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં 5ના મોત એક ઘાયલ, બગોદરા-ભાવનગર હાઇવે પર અકસ્માત | રાજકોટ: કડવીબાઈ કન્યા વિદ્યાલયમાં 1400 વિધાર્થિનીઓએ ગાંધીજીનું હાથ પર ટેટુ દોરી રેકોર્ડ સ્થાપ્યો | રાજકોટ: ગોંડલ બસ સ્ટેન્ડ પાસે ભુગર્ભ ગટરના કામ કરતા ટ્રક ફસાઈ, ટ્રાફિક જામ | આણંદ: બોરસદના ડોક્ટર જયેશ વાઢેરે 10 વર્ષની બાળકીને પોતાની માસ્ટરી ના હોય તેવી બિમારીમાં પૈસા કમાવાની લાલચે 9 દિવસ સુધી પોતાની હોસ્પિટલ દાખલ કરી, અંતે 9 દિવસ બાદ બાળકીનું મોત, પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી, ડો. પાસે MS સર્જનની ડિગ્રી છે જ્યારે આ કેશ ન્યુરો સર્જનનો કેશ હોવાનું જાણવા છતા પોતાની હોસ્પિટલમાં સારવાર આપી | ગાંધીધામના 9-B ચાર રસ્તા પાસે ખાનગી ફાયરીંગનો બનાવ, એક વ્યક્તિને ગંભીર ઈજા, સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ, આરોપી શખ્સની ધરપકડ, પ્રેમ પ્રકરણ મામલે ફાયરિંગ | મહીસાગર: સંતરામપુરના વાંકડી ગામે યુવતી પર બળાત્કાર, પોલીસે આરોપીની ધરપકડ કરી
1 ઑક્ટોબર 2014 || બદામ 1 કિલો દિલ્હી 669.75 એલ્યુમિનિ 1 કિલો મુંબઈ 118.50 એલ્યુમિનિયમ 1 કિલો મુંબઈ 118.50 બ્રેન્ટ ક્રૂડ 1 બેરલ મુંબઈ 5833.00 એલચી 1 કિલો વંદનમેડુ 835.60 ચણા 100 કિલો દિલ્હી 2875.00 તાંબું 1 કિલો મુંબઈ 408.50 તાંબું મિનિ 1 કિલો મુંબઈ 408.50 રૂ 1 ગાંસડી રાજકોટ 16740.00 ક્રૂડ પામ તેલ 10 કિલો કંડલા 475.00 ક્રૂડ ઓઇલ 1 બેરલ મુંબઈ 5617.00 સોનું 10 ગ્રામ અમદાવાદ 26753.00 સોનું ગિની 8 ગ્રામ અમદાવાદ 21488.00 સુવર્ણ પાંદડી 1 ગ્રામ મુંબઈ 2688.00 સુવર્ણ પાંદડી દિલ્હી 1 ગ્રામ દિલ્હી 2685.00 ગુવારગમ 100 કિલો જોધપુર 15530.00 ગુવારસીડ 100 કિલો જોધપુર 5476.00 શણ 100 કિલો કોલકાતા 2892.50 કપાસ ખોળ 100 કિલો રાજકોટ 1494.00 સીસું 1 કિલો મુંબઈ 127.70 સીસું મિનિ 1 કિલો મુંબઈ 127.70 મકાઈ 100 કિલો નિઝામાબાદ 1165.00 મેન્થા તેલ 1 કિલો ચંદૌશી 749.70 નેચરલ ગેસ 1 એમએમબીટીયુ હઝીરા 253.90 નિકલ 1 કિલો મુંબઈ 1007.50 નિકલ મિનિ 1 કિલો મુંબઈ 1007.50 રિફાઈન્ડ સોયાતેલ 10 કિલો ઈન્દોર 646.30 ચાંદી 1 કિલો અમદાવાદ 38102.00 ચાંદી1000 1 કિલો દિલ્હી 38160.00 ચાંદી માઇક્રો 1 કિલો અમદાવાદ 38102.00 સોયાબીન 100 કિલો ઈન્દોર 3280.00 ખાંડ એસ 30 100 કિલો કોલ્હાપુર 2865.00 ખાંડ-એમ દિલ્હી 100 કિલો દિલ્હી 3148.00 ખાંડ એમ કોલ્હાપુર 100 કિલો કોલ્હાપુર 2988.00 ટિન 1 કિલો મુંબઈ 1247.75 ઘઉં 100 કિલો દિલ્હી 1600.00 જસત 1 કિલો મુંબઈ 140.45 જસત મિનિ 1 કિલો મુંબઈ 140.45

વિશેષ

Live Stream

Live Tv

વિશ્વ

મોદી અને ઓબામા વચ્ચે થઇ શિખરમંત્રણા

મોદી અને ઓબામા વચ્ચે થઇ શિખરમંત્રણાશિખરમંત્રણામાં વ્‍યાપાર,ટેકનોલોજી,સ્‍પેસ,ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સહિત આંતરરાષ્‍ટ્રીય બાબતો અંગે પણ ચર્ચા થઈ

પ્રોગ્રામ

લાઇફ સ્ટાઇલ

વર્લ્ડ હાર્ટ ડે નિમિતે રાજકોટમાં યોજાઈ સાઈક્લોથોન

વર્લ્ડ હાર્ટ ડે નિમિતે રાજકોટમાં યોજાઈ સાઈક્લોથોનરાજકોટની વોક હાર્ટ હોસ્પિટલ દ્વારા સાયકલ રેલીનું આયોજન, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝન

Photos/Videos