બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ભારત / ફ્રાન્સમાં સમુદ્રની વચ્ચે થશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન, જુઓ ખાસ મહેમાનોનું લિસ્ટ

સેકન્ડ પ્રિ-વેડિંગ / ફ્રાન્સમાં સમુદ્રની વચ્ચે થશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન, જુઓ ખાસ મહેમાનોનું લિસ્ટ

Last Updated: 07:31 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન ફ્રાન્સના સમુદ્રમાં એક લક્ઝુરિયસ ક્રૂઝ શિપ પર થવાનું છે. અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે.

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના બીજા પ્રી-વેડિંગ ફંક્શનની ઉજવણી 28 થી 30 મે વચ્ચે યોજાશે. અનંત અંબાણીના બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન ફ્રાન્સના સમુદ્રમાં એક લક્ઝુરિયસ ક્રૂઝ શિપ પર થવાનું છે. અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે.

ત્રણેય ખાન આ કાર્યક્રમમાં હાજરી આપશે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ખૂબ જ ખાનગી રાખવામાં આવશે. આમાં અંબાણી પરિવાર સાથે જોડાયેલા ખાસ લોકોને જ સામેલ કરવામાં આવશે. સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન આ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી શકે છે. આ સિવાય કપૂર પરિવારમાંથી આલિયા ભટ્ટ પણ જોડાઈ શકે છે. નોંધનીય વાત એ છે કે આકાશ અંબાણી રણબીર કપૂરનો ઘણો સારો મિત્ર છે. બચ્ચન પરિવાર પણ આ ફંક્શનમાં ભાગ લઈ શકે છે.

દક્ષિણ ફ્રાન્સ ક્રુઝ ટુરિઝમ માટે પ્રખ્યાત છે

દક્ષિણ ફ્રાન્સ તેની અપાર સુંદરતા અને સુંદર વાદળી સમુદ્ર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંનું ક્રુઝ ટુરિઝમ આખી દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે. દુનિયાભરમાંથી લોકો અહીં ક્રૂઝ પર પાર્ટી કરવા આવે છે.

આ પણ વાંચોઃ શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન

અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન માર્ચમાં યોજાયું હતું.

અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું. આ ફંકશનમાં દેશ અને દુનિયાના ઘણા પ્રખ્યાત લોકોએ પોતાની હાજરી નોંધાવી હતી. આ ફંક્શનમાં બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ અને આનંદ મહિન્દ્રા જેવી ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. અંબાણી પરિવારે 1 માર્ચથી 3 માર્ચની વચ્ચે ચાલનારા આ ફંક્શનમાં કુલ 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ ફંક્શનમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ ફંક્શનમાં ઇન્ટરનેશનલ સ્ટાર્સ રિહાન્ના અને એકોને શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ