બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

VTV / લાઈફસ્ટાઈલ / હોસ્પિટલમાં બિલ ચુકવતા પહેલા આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખજો, નહીંતર લૂંટાઇ જશો!

તમારા કામનું / હોસ્પિટલમાં બિલ ચુકવતા પહેલા આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખજો, નહીંતર લૂંટાઇ જશો!

Last Updated: 07:51 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hospital Bill GST Charge: ઘણી વખત લોકો હોસ્પિટલના બિલ પર ધ્યાન નથી આપતા. એવામાં તેમની સાથે ફ્રોડ તવાના ચાંસ વધી જાય છે. માટે હંમેશા બિલને ધ્યાનથી વાંચવું જરૂરી છે.

હોસ્પિટલમાં એક વખત દાખલ થયા બાદ બિલનું મિટર ચાલુ થઈ જાય છે. જો હોસ્પિટલ પ્રાઈવેટ છે અને મોટી છે તો રોજ એક લાખ રૂપિયા કરતા પણ વધારે બિલ બની શકે છે. એવામાં જ્યારે ફાઈનલ બીલ ચુકવવામાં લોકોનો પરસેવો છૂટી જાય છે.

bill-4

ઘણી વખત બિલમાં એડ કરેલ વસ્તુઓ પર પણ લોકો ધ્યાન નથી આપતા અને હોસ્પિટલ આજ વસ્તુઓનો ફાયદો ઉઠાવીને લોકોને લૂંટી લે છે. આજે અમે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની જાણકારી હોવી તમારા માટે ખૂબ જ જરૂરી છે.

બિલ પર જરૂર આપો ધ્યાન

જ્યારે પણ તમે પોતાના કોઈ મિત્ર કે પરિવારના કોઈ લોકોને હોસ્પિટથી ડિસ્ચાર્જ કરાવો છો તો સૌથી પહેલા તમારે બિલ ક્લિયર કરવું પડે છે. બિલિંગ કાઉન્ટર પર જતા જ તમને એક લાંબુ બિલ પકડાવી દેવામાં આવે છે.

bill-5

જેમાં દર્દી પર થતા ખર્ચ અને બાકી વસ્તુઓની કિંમત લખેલી હોય છે. સામાન્ય રીતે લોકો અમુક વસ્તુઓને લઈને કંફ્યૂઝ હોય છે તો પુછી લે છે પરંતુ નીચે જ્યારે ટોટલ થાય છે તો તેના પર લાગેલા જીએસટીને જોવાનું ભૂલી જાય છે. આ ભૂલ તમારે બિલકુલ પણ ન કરવી જોઈએ.

કેટલું લાગે છે GST?

ઘણી વખત હોસ્પિટલ વાળા બિલ પર વધારે GST ચાર્જ કરવામાં આવે છે. અમુક નાની હોસ્પિટલોમાં તો 18 ટકા સુધી GST વસુલ કરવામાં આવે છે. જે બિલકુલ ખોટી વાત છે. તમને એ ખબર હોવી જોઈએ કે ડોક્ટર, ડાયગ્નોસ્ટિક ટ્રીટમેન્ટ એન્ડ કેયર પર કોઈ પણ પ્રકારનું જીએસટી નથી લાગતું.

doctor-1

બાકીની અમુક વસ્તુઓ જેમ કે રૂમ કે પછી દવાઓ પર ફક્ત 5 ટકા જીએસટી વસુલ કરવામાં આવે છે. રૂમ પર પણ ત્યારે જ જીએસટી વસુલ કરવામાં આવે છે જ્યારે તેનો ચાર્જ દરરોજના પાંચ હજાર રૂપિયાથી વધારે હોય. હોસ્પિટલમાં ઉપયોગમાં લેવામાં આવતી અમુક વસ્તુઓ પર 12 ટકા સુધી જીએસટી લાગી શકે છે.

વધુ વાંચો: શું છે આ એડેનોવાયરસ સંક્રમણ? જેનાથી કોલકાતામાં 2 બાળકોના મોત નિપજ્યાં, જાણો લક્ષણ અને ઉપાય

જો તમારી પાસે પણ GSTના નામ પર આવી લૂટ થઈ રહી છે તો તમે વિરોધ કરી શકો છો અને તરત બિલ ફરી બનાવવા માટે કહી શકો છો. તેના ઉપરાંત તમે ખોટા બિલ બનાવવાને લઈને હોસ્પિટલની ફરિયાદ પણ કરી શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ