બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

VTV / ગુજરાત / ભાવનગર / ભાવનગર: પ્લાસ્ટીક ઉદ્યોગ પર મંદીના વાદળો, 25000 કામદારોની રોજી સંકટમાં, જુઓ વીડિયો

VIDEO / ભાવનગર: પ્લાસ્ટીક ઉદ્યોગ પર મંદીના વાદળો, 25000 કામદારોની રોજી સંકટમાં, જુઓ વીડિયો

Last Updated: 04:17 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજારો લોકોને રોજગારી આપતા અલંગ ઉદ્યોગ બાદ હવે ભાવનગરના જાણીતા પ્લાસ્ટીક ઉદ્યોગ પર પણ મંદીના વાદળો ઘેરાયા છે.. જેના કારણે, કારખાનેદારો મુંજાયા છે.. તો હજારો લોકોની રોજગારી પર આવી બની છે.. ત્યારે કેવી છે ભાવનગરના પ્લાસ્ટિક ઉદ્યોગની હાલત દયનીય બની.

ભાવનગર જિલ્લામાં જેમ અંલગ શિપબ્રેકિંગ ઉદ્યોગ માટે જાણીતું છે. તેમ ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગ માટે પણ જાણીતું છે.. 1968થી શરૂ થયેલા પ્લાસ્ટીક ઉદ્યોગમાં મોનો ફિલાયાર્ન, દોરી-દોરડા, ફિશિંગ નેટ, કાપડ, પાટી સહિતની વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. અને દેશ-વિદેશમાં આ માલ મોકલવામાં આવે છે. પરંતુ હાલ સ્થિતિ એ બની છે કે, 1200 જેટલા વિવિધ ઉત્પાદન કરતા યુનિટોમાંથી 15 ટકા જેટલા યુનિટોએ ઉત્પાદન બંધ કરી નાખ્યું છે.. જેના કારણે હજારો કારીગરો બેરોજગાર બન્યા છે.

5 હજાર મહિલાઓ કામ કરે છે પ્લાસ્ટિક ઉદ્યોગમાં

પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા કાચાનું ઉત્પાદન પણ ભારતમાં જ થાય છે. પરંતુ કાચા માલનું ઉત્પાદન કરતી કંપનીઓ પણ વારંવાર ભાવમાં અપ-ડાઉન કરે છે.. જેની પણ પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અસર થઈ રહી છે.. હાલ તો આ ઉદ્યોગો મંદીના માહોલમાં ચાલી રહ્યા છે.. તેવામાં તેને વેગ માટે કોઈ આર્થિક સપોર્ટ મળે તેવી ઉદ્યોગકારો આશા સેવી રહ્યા છે..

vlcsnap-2024-04-27-16h08m26s359

વધુ વાંચોઃ 'હાર્દિક પરથી આ લોકોએ શીખવાની જરૂર છે કે...', અલ્પેશ અને ધર્મેશ માલવિયાના ભાજપમાં જોડાવવા અંગે શું બોલ્યા રેશમા પટેલ?

3 દિવસ કામકાજ બંધ રાખવાનું શરૂ કરતાં મજૂરોની માઠી દશા

મહત્વનું છે કે, ભાવનગરનો ત્રીજા નંબરનો સૌથી મોટો પ્લાસ્ટિક ઉદ્યોગ અત્યારે મંદીનો સામનો કરી રહ્યો છે. કારખાનેદારોનું માનવું છે કે, 25000થી વધુ લોકોને રોજગારી આપતા આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે ચાઈના-કોરીયાથી આવતા માલ પર કસ્ટમ ડ્યુટી વધારવાની તાતી જરૂર છે, ત્યારે આ દિશામાં સરકાર શું પગલા ભરે છે તે જોવું રહ્યું..

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ