બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / અજબ ગજબ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'

સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'

Last Updated: 09:06 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ એક અનોખી પરંતુ એકતરફી લવસ્ટોરી સામે આવી છે જેમાં વહુ ઉઠીને સાસુના પ્રેમમાં પડી અને હવે તેની સાથે રહેવા માગે છે.

કહેવાય છે ને પ્રેમ 'આંધળો' છે, એક વાર થઈ જાય પછી સંબંધો પર કાતર ફરી વળતી હોય છે. પ્રેમનો એક નવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખુદ વહુ ઉઠીને તેની સાસુના પ્રેમમાં પડી અને હવે પતિને તલાક આપીને સાસુ સાથે રહેવા માગે છે સાસુનો પ્રેમ પામવા બધુ કરી છૂટવા તૈયાર છે. આ રોચક કિસ્સો યુપીના બુલંદશહેરમાંથી સામે આવ્યો છે. બુલંદશહરમાં રહેતી એક મહિલાને તેની સગી સાસુ સાથે પ્રેમ થયો છે અને હવે જિદ લઈને બેઠી છે તે તેની સિવાય કોઈની સાથે નહીં રહે. વહુ સાસુના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ છે કે તે તેને તેના પતિ સાથે રહેવા દેવા માંગતી નથી.

વહુએ શારીરિક સંબંધ બાંધવા માગે છે

સાસુએ જણાવ્યું કે, તેમના દીકરાના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા. વહુ ઘરે આવ્યા બાદ તરત મારી સાથે સંબંધ બનાવવા દબાણ કર્યું હતું. વહુ તેની સાથે સમલૈંગિક સંબંધ બનાવવા માંગતી હતી. વહુએ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાની કોશિશ પણ કરી હતી. મહિલાનો આરોપ છે કે, તેની વહુ તેને ધમકી આપે છે કે તને બેભાન કરીને તારી સાથે બધું જ કરીશ અને સમાજમાં તું મોં દેખાડવા લાયક નહીં રહે. સાસુનું એવું પણ કહેવું છે કે તેની વહુને દીકરા સાથે રહેવામાં રસ નથી. વહુ કહી રહી છે તેને તેના દીકરામાં કોઈ રસ નથી.

સાસુએ પોલીસમાં ફરિયાદ કરી

જોકે સાસુને વહુ સાથેનો આવો સંબંધ પસંદ નથી અને તેણે પોલીસમાં ફરિયાદ કરી છે. સાસુએ આજીજી કરી હતી કે તેની વહુ તેની સાથે સંબંધ બનાવવા માંગે છે. આનો વિરોધ કરવા પર વહુ આત્મવિલોપનની ધમકી આપી રહી છે. વહુ પણ પતિ સાથે રહેવા માંગતી નથી. મહિલાનું કહેવું છે કે તેની વહુ તેને કહે છે કે તું ફક્ત મારી જ છે. હવે બાકીનું જીવન મારી સાથે વીતાવ.

વધુ વાંચો : વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી

20 લાખની માગનો પણ આરોપ

મહિલાએ પોતાની વહુના પરિવાર પર 20 લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

તે કહે છે કે આપણે તે પ્રેમ કરવો પડશે. જ્યારે ના પાડવામાં આવે છે ત્યારે તે અન્ય છોકરીઓનું ઉદાહરણ આપે છે.

વહુ લેસ્બિયન નીકળી

આ કિસ્સાં વહુ લેસ્બિયન નીકળી છે. તેને તેના પતિમાં નહીં પરંતુ સાસુમાં રસ પડ્યો અને હવે તેની સાથે જિંદગી વિતાવવા માગે છે. હાલમાં સાસુ અધિકારીઓને પોતાને આ સમસ્યમાંથી બહાર કાઢવાની આજીજી કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ