બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / આરોગ્ય / ભૂલથી પણ કસરત દરમ્યાન ન કરતા આ 4 ભૂલ, નહીંતર અંદરથી તમારી બૉડી થઇ જશે ખોખલી!

આરોગ્ય ટિપ્સ / ભૂલથી પણ કસરત દરમ્યાન ન કરતા આ 4 ભૂલ, નહીંતર અંદરથી તમારી બૉડી થઇ જશે ખોખલી!

Last Updated: 05:23 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Workout Mistakes: પોતાને ફિટ રાખવા માટે જો તમે પણ વર્કઆઉટનો સહારો લો છો તો તમારે આ વાત ખાસ જાણી લેવી જોઈએ. અહીં અમે તમને જણાવીશું કે એક્સરસાઈઝ વખતે કરવામાં આવતી એવી કઈ ભુલો છે જે ધીરે ધીરે શરીરને નુકસાન કરે છે.

આજકાલની લાઈફસ્ટાઈલમાં ફિટનેસનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેના માટે વર્કઆઉટનો સહારો તો ઘણા લોકો લે છે પરંતુ જાણે અજાણ્યે અમુક લોકો એવી ભુલો કરી બેસે છે જે શરીરને મજબૂત બનાવવાની જગ્યા પર અંદરથી ખોખલું કરી દે છે. આવો જાણીએ એવી જ ખરાબ આદતો વિશે.

gym-workout-3

જરૂર કરતા વધારે ટ્રેનિંગ

ઘણી વખત ઓવર એક્સાઈટમેન્ટના કારણે લોકો જરૂર કરતા વધારે ટ્રેનિંગ કરી લે છે જે સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય નથી. તેનાથી મસલ્સને નુકસાન પહોંચે છે. સાથે જ ઊંઘ અને એનર્જીની કમી, થાક અને મસલ્સમાં દુખાવાની સમસ્યા પણ જોવા મળે છે.

જરૂર પ્રમાણે કેલેરી ન લેવી

ઘણી વખત વજન ઓછુ કરવાના પ્રયત્નમાં લોકો કેલેરી ઈનટેકમાં એટલો ઘટાડો કરી દે છે કે તેની ખરાબ અસર મસલ્સ પર પડવા લાગે છે. એવામાં જો તમે પણ જરૂર કરતા વધારે કાર્ડિયો કે કોઈ અન્ય એક્સસાઈઝ કરો છો તો સાવધાન થઈ જાઓ.

gym-workout-1

પુરતી ઊંઘ ન લેવી

ઘણા એવા લોકો પણ છે જે વર્કઆઉટ માટે સમય કાઢી લે છે પરંતુ પુરતી ઊંઘ નથી લેતા અને તેને નજરઅંદાજ કરે છે. જણાવી દઈએ કે ઊંઘ પુરી ન થવા પર પણ મસલ્સ હલ નથી થતા એવામાં ઉંમર ભલે ગમે તે હોય દરે વ્યક્તિ માટે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.

વધુ વાંચો : આ છે બોલિવુડની એવી હસીનાઓ, જે તલાક બાદ એકલતાવાયું જીવન જીવવા છે મજબૂર

પ્રોટીનની કમી

મસલ્સના યોગ્ય વિકાસ માટે ફક્ત વર્કઆઉટ જ નહીં પરંતુ પ્રમાણમાં પ્રોટીન લેવુ પણ જરૂરી છે. એક રિપોર્ટ અનુસાર દરરોજ બોડીના વજનના પ્રતિ કિલોગ્રામના હિસાબથી 1.2થા 2.0 ગ્રામ પ્રોટીન લેવું જરૂરી છે. સાથે જ પ્રોટીન પાવડરની ક્વોલિટીનું ધ્યાન પણ રાખવું જરૂરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ