બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024: 16 પોઈન્ટ પછી પણ રાજસ્થાન રોયલ્સ હજુ સુધી પ્લેઓફ માટે નથી થયું ક્વોલિફાઈ, જાણો શું છે કારણ

ક્રિકેટ / IPL 2024: 16 પોઈન્ટ પછી પણ રાજસ્થાન રોયલ્સ હજુ સુધી પ્લેઓફ માટે નથી થયું ક્વોલિફાઈ, જાણો શું છે કારણ

Last Updated: 12:25 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024ના પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ હોવા છતાં રાજસ્થાન રોયલ્સને પ્લેઓફની ટિકિટ કેમ નથી મળી. જાણો તેની પાછળનું કારણ. રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી 9માંથી 8 મેચ જીતી છે.

IPL 2024માં શનિવારે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને સાત વિકેટે હરાવ્યું હતું. આ જીત બાદ રાજસ્થાનના 16 પોઈન્ટ થઈ ગયા છે અને પ્લેઓફમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે. જો કે, ઘણા લોકોના મનમાં સવાલ એ છે કે રાજસ્થાનને હજુ સુધી કેમ પ્લેઓફની ટિકિટ નથી મળી.

રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ મેળવનાર પ્રથમ ટીમ

IPL 2024માં રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ મેળવનાર પ્રથમ છે અને પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ ટોપ પર છે. ટીમ આ સિઝનમાં 9માંથી માત્ર એક મેચ હારી છે. અત્યાર સુધી અન્ય કોઈ ટીમે 10થી વધુ પોઈન્ટ બનાવ્યા નથી, પરંતુ રાજસ્થાનની ટીમ 16 પોઈન્ટ પર પહોંચી ગઈ છે અને હજુ સુધી પ્લેઓફની ટિકિટ નથી મળી.

RCB સિવાય તમામ ટીમો પાસે 16 પોઈન્ટ મેળવવાની તક

સામાન્ય રીતે, 16 પોઈન્ટ મેળવનારી ટીમ માટે પ્લેઓફમાં પંહોચી જાય છે, પણ રાજસ્થાનને પ્લેઓફની ટિકિટ મળી નથી કારણ કે આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સિવાય તમામ ટીમો પાસે 16 પોઈન્ટ મેળવવાની તક છે.

પ્લેઓફ માટે માત્ર ચાર જ સ્થાન છે

જો IPL 2024ના પોઈન્ટ ટેબલમાં 6 ટીમોના 16-16 પોઈન્ટ હશે, તો બધી ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકશે નહીં, કારણ કે પ્લેઓફ માટે માત્ર ચાર જ સ્થાન છે. આવી સ્થિતિમાં, સારી નેટ રન રેટ ધરાવતી ચાર ટીમોને જ પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની તક મળશે.

વધુ વાંચો: ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા

જો કે રાજસ્થાન રોયલ્સ તેની બાકીની 5 મેચોમાં વધુ એક મેચ જીતે છે તો ટીમને પ્લેઓફની ટિકિટ મળી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ