બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / મનોરંજન / બોલિવૂડ / આ છે બોલિવુડની એવી હસીનાઓ, જે તલાક બાદ એકલતાવાયું જીવન જીવવા છે મજબૂર

મનોરંજન / આ છે બોલિવુડની એવી હસીનાઓ, જે તલાક બાદ એકલતાવાયું જીવન જીવવા છે મજબૂર

Last Updated: 04:35 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Actress Divorce: ઘણી એવી ફેમસ અભિનેત્રીઓ છે જેમણે ડિવોર્સ બાદ બીજુ ઘર નથી વસાવ્યું અને એકલા રહે છે. આ લિસ્ટમાં બોલિવુડથી લઈને સાઉથની ઘણી એક્ટ્રેસના નામ સામેલ છે.

samantha-1

સામંથા

સામંથા રૂથ પ્રુભ અને નાગા ચેતન્યાએ 2021માં ડિવોર્સ લીધા હતા. ત્યાર બાદ એક્ટ્રેસે બીજા લગ્ન નથી કર્યા.

karishma-1

કરિશ્મા

કરિશ્મા કપૂરે 2016માં સંજય કપૂર સાથે ડિવોર્સ લીધા હતા. ત્યાર બાદ તેણે હજુ સુધી બીજા લગ્ન નથી કર્યા.

mahima-1

મહિમા ચૌધરી

મહિમા ચૌધરીએ પણ બોબી મુખર્જી સાથે ડિવોર્સ બાદ બીજા લગ્ન નથી કર્યા.

chitrangda

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિહે જ્યોતિ રંધાવા સાથે 2014માં ડિવોર્સ લીધા હતા. તેમણે તેના બાદ બીજા લગ્ન નથી કર્યા.

વધુ વાંચો: સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ વિરૂદ્ધ લુકઆઉટ સર્કુલર જાહેર, લોરેન્સની પણ હવે ખેર નહીં!

manisha-koirala

મનીષા કોયરાલા

મનીષા કોયરાલા 2012માં સમ્રાટ દહલથી અલગ થઈ હતી. તેમણે પણ ફરી વખત લગ્ન નથી કર્યા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ