બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / બિઝનેસ / સ્પોર્ટસ / આ છે MS ધોનીના સાસુ શીલા સિંહ, જેઓ પહેલા હતા હોમ મેકર, હવે ચલાવે છે કરોડોની કંપની

જાણી લો / આ છે MS ધોનીના સાસુ શીલા સિંહ, જેઓ પહેલા હતા હોમ મેકર, હવે ચલાવે છે કરોડોની કંપની

Last Updated: 05:31 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને ખબર છે કે એમ.એસ. ધોનીની સાસુ એક મોટી કંપનીની ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર છે. આ કંપનીની નેટ વર્થ 800 કરોડ રુપિયાથી પણ વધુ છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટિંગ વિશે તો દરેક વ્યક્તિ જાણતા હશે પરંતુ તેના બિઝનેસ વિશે ઓછા લોકો જાણતા હશે. તેની "ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ" નામની કંપની છે. જેનું કામકાજ ધોની કે તેની પત્ની સાક્ષી નહીં પણ તેની સાસૂ શીલા સિંહ સંભાળે. ધોનીએ તેની સાસૂને પોતાની કંપનીની CEO બનાવી છે.

dhoni-3_3

શીલા સિંહ ફેમિલી મેમ્બર હોવાની સાથે ધોનીના બિઝનેસ વેન્ચરનું કામકાજ પણ સંભાળે છે. તેની સાસુએ આ કંપનીને સફળતા પણ અપાવી છે. ધોનીએ 2020માં તેની સાસુ શીલા સિંહને CEO બનાવી હતી. તેનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો છે. કારણ કે ધોનીની આ કંપની અનેક ઉપલબ્ધિઓ મેળવી રહી છે, અનેક સફળ પ્રોજેક્ટ પણ પાર પાડી રહી છે.

ધોનીની સાસુના મેનેજમેન્ટના કારણે અત્યારે "ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ"ની સંપત્તિ વધીને 800 કરોડથી વધુએ પહોંચી ગઈ છે. આ કંપનીનું કામ સંભાળતા પહેલા શીલા સિંહ તેમના ઘરનું કામ સંભાળતા હતા. કંપનીના મેઝોરિટી સ્ટેક સાક્ષી ધોની પાસે છે. આ કંપની ધોનીની નેટવર્થ 1030 કરોડમાં મહત્વનો રોલ ભજવે છે. કંપનીના ધોની અને સાક્ષી ડાયરેક્ટર છે. આ કંપની એક તમિલ મુવી પણ બનાવી ચૂકી છે.

વાંચવા જેવું: કેટલો IT રિટર્ન ભરશો? જે દર્શાવશે ટેક્સ ડિપાર્ટમેન્ટની આ સુવિધા, આ રીતે કરાશે TAX કેલ્ક્યુલેશન

ઉલ્લેખનીય છે કે, સાક્ષી અને ધોનીની પ્રથમ મુલાકાત વર્ષ 2007 એક મેચ વખતે કલકત્તાના પ્રવાસમાં થઈ હતી. તાઝ બંગાલ હોટલમાં ઈન્ટર્ન તરીકે કામ કરતી સાક્ષી અને ધોની વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. બાદમાં તેમને લગ્ન કરી દીધા હતા. આ ફેમિલીની બીજી એક રસપ્રદ વાત એ છે કે,ધોનીના ફાધર પાન સિંહ ધોની અને તેના સસરા આરકે સિંહ કનોઈ ગ્રુપની "બિનાગુરી ટી કંપની"માં સાથે કામ કરતા હતા. સાક્ષી ચેન્નઈ સ્થિત રાંચી રેજ હોકી ક્લબની કો-ઓર્નર છે. સાક્ષી સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે. તેના પરિવાર સાથે પસાર કરેલા ખૂબસુરત પળોને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરતી હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ