બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / Sabarkantha A husband and wife died in an accident on Eder- Himmatnagar highway

સાબરકાંઠા / અંબાજી દર્શન કરવા જતાં પરિવારને થયો મોતનો ભેટો, પતિ-પત્નીના મોત, કાર ડબ્બો થઈ ગઈ

Dinesh

Last Updated: 07:04 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Accident news: સાબરકાંઠાના ઇડર- હિંમતનગર હાઇવે પર અકસ્માતમાં પતિ-પત્નીનું મોત, વડોદરાનો પરિવાર અંબાજી દર્શન કરવા જતા વચ્ચે જ અકસ્માત નડ્યો હતો.

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. રોજે રોજ રાજ્યમાં અકસ્માતના બનાવો બની રહ્યાં છે. બેફામ ડ્રાઈવ, ઓવર સ્પિડ તેમજ આરટીઓ નિયમોના ભંગના કારણે આ બનાવો વધી રહ્યાં હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. ત્યારે આજે સાબરકાંછા અને ભાવનગરમાં અકસ્માતની ઘટનાઓ બની છે.  જેમાં સાબરકાંઠના બનાવામાં પતિ-પત્નીનું મૃત્યું થયું છે.  

ઇડર- હિંમતનગર હાઇવે પર અકસ્માત 

સાબરકાંઠાના ઇડર- હિંમતનગર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પતિ-પત્નીના કમકમાટી ભર્યા મોત થયા છે. ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અત્રે જણાવીએ કે, વડોદરાનો પરિવાર અંબાજી દર્શન કરવા જતા વચ્ચે જ અકસ્માત નડ્યો હતો. જેમાં પતિ-પત્નીનું મોત થયું છે જ્યારે પરિવારના ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે.

વાંચવા જેવું: રાજકોટમાં રૂપાલાના વિરોધમાં નીકળી ક્ષત્રિયોની જંગી મહારેલી, બહેનોએ વિરોધ રૂપી કેસરી સાડી પહેરી સૂત્રોચ્ચાર કર્યા

ભાવનગરમાં અકસ્માતની ઘટના

તો બીજી ભાવનગરમાં પણ અકસ્માતની ઘટના ઘટી છે. શેત્રુંજી નદીના નાળામાં ટ્રક ખાબક્યાની ઘટના સામે આવી છે.  ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકી હતી. જેમાં ટ્રકચાલકનું મોત નિપજ્યું હતું. બ્રિજની દીવાલ તોડી ટ્રક નાળામાં ખાબકી હતી


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ