બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ભારત / પત્નીની હત્યા કરીને વીમાના પૈસામાંથી સેક્સ ડોલ લાવ્યો પતિ, અસલીને બદલે નકલીનો શૌખી

હેરતઅંગેજ / પત્નીની હત્યા કરીને વીમાના પૈસામાંથી સેક્સ ડોલ લાવ્યો પતિ, અસલીને બદલે નકલીનો શૌખી

Last Updated: 10:06 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં એક પતિ તેની પત્નીની હત્યા કરીને તેના વીમાના પૈસામાંથી સેક્સ ડોલ ખરીદી લાવ્યો હતો.

અમેરિકાના કંસાસમાં એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક પતિએ પત્નીને મારીને તેના વીમાના પૈસામાંથી 1.66 લાખની સેક્સ ડોલ (ઢીંગલી) લઈ આવ્યો હતો. ઘટના 2019ની છે પરંતુ હવે આ કેસમાં આરોપી પતિ કોલ્બી ટ્રિકલે આજીવન કારાવાસની સજા સંભળવામાં આવી છે. 2019ની સાલમાં ટ્રિકલે એવું જાહેર કર્યું હતું કે તેની 26 વર્ષીય પત્ની ક્રિસ્ટેન ટ્રિકલે કેન્સાસના હેઝમાં તેમના ઘરે પોતાને ગોળી મારી દીધી હતી. એ પછી તરત જ હેઝ પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી ગુનાના સ્થળે પહોંચ્યાં હતા. મિસ્ટર ટ્રિકલ સાથે વાત કર્યા બાદ સાર્જન્ટ બ્રાન્ડન હૌપ્ટમેનને આ મોતમાં પતિની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી હતી.

વધુ વાંચો : પતિના 'બાળકના બાપ' પર સવાલ ઉઠાવવા, આડાસંબંધોના ખોટા આરોપ ક્રૂરતા- HCનો ચુકાદો

પત્નીની હત્યાના બે દિવસ બાદ લાવ્યો સેક્સ ડોલ

આરોપી પતિએ પત્નીની 1.66 લાખની વીમાની રકમ પડાવી હતી અને હત્યાના બે દિવસ બાદ 2,000 ડોલરમાં લાઈફ સાઇઝ સેક્સ ડોલ લઈ આવ્યો હતો. ટ્રિકલે લગભગ આઠ મહિનામાં વીમાના તમામ 120,000 ડોલર ખર્ચી નાખ્યા હતા.

સેક્સ ડોલમાં વધારે રસ હતો

આ કેસની તપાસ કરી રહેલા અધિકારીએ એવો ખુલાસો કર્યો કે પતિને પત્ની કરતાં તેની સેક્સ ડોલમાં વધારે રસ હતો. તેણે ગોળી મારીને પત્નીની હત્યા કરી નાખી હતી અને પછી નાટક એવું કર્યું કે પત્નીએ આપઘાત કર્યો છે પરંતુ તેની પોલ પકડાઈ ગઈ હતી. હવે તેને 50 વર્ષ સુધી જામીન ન મળી શકે તેવી આજીવન કારાવાસની સજા થઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ