બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
લોકસભા ચૂંટણી 2024: કંગના રનૌત આજે મંડીથી નામાંકન કરશે
મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ પડતા મૃત્યુ પામેલાઓની સંખ્યા વધી
તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી
દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન
અમદાવાદમાં વરસાદ
ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
VTV / ધર્મ / Daily Horoscope / આજે આ રાશિના જાતકોને બઢતીની ઉત્તમ તક, ધંધામાં પણ થશે લાભ , જુઓ રાશિ ભવિષ્ય
Last Updated: 07:17 AM, 28 April 2024
આજનું પંચાંગ
ADVERTISEMENT
28 04 2024 રવિવાર
માસ ચૈત્ર
પક્ષ વદ
તિથિ પાંચમ
નક્ષત્ર મૂળ
યોગ શિવ
કરણ કૌલવ
રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકો મહત્વના કાર્યોમાં સફળતા મળશે તેમજ માન-સન્માનમાં વૃદ્ધિ થશે અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે, આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે
વૃષભ (બ.વ.ઉ.)
લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે અને શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે તેમજ કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે
મિથુન (ક.છ.ઘ.)
વેપાર-ધંધામાં સારા લાભ જણાશે અને નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે તેમજ બઢતીની ઉત્તમ તક મળશે અને પરિવારમાં શાંતિ જણાશે
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને પારિવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે તેમજ વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે અને કોર્ટ-કચેરીના કામમાં પ્રગતિ જણાશે, કર્મચારીથી સારો સહયોગ મળશે
સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે તેમજ નોકરી-ધંધામાં ધ્યાન આપવું પડે અને ઉદ્યોગ-વેપારમાં અનુકૂળતા જણાશે, સંતાનોના શૈક્ષણિક બાબતે પ્રશ્નો હળવા થશે
કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને મામા-મોસાળથી લાભ થશે તેમજ વાણી-વર્તનમાં કાળજી રાખવી અને સગા-વ્હાલાથી પરેશાની જણાશે, જૂની સમસ્યાઓમાં સમાધાન મળશે
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે અને આર્થિક બાબતે લાભ જણાશે તેમજ ભાગ્યોદયની ઉત્તમ તક મળશે, તબિયતની બાબતે કાળજી લેવી પડશે
વૃશ્ચિક (ન.ય.)
ભાગીદારીના કામથી લાભ થશે અને વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે તેમજ કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું અને લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને ભાગ્યોદય માટે નવી તકો મળશે અને ધીરજથી કામની શરૂઆત કરવી તેમજ મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે, અચાનક બહારગામ જવાનું થાય
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને વેપારમાં નવી યોજના સફળ બનશે તેમજ નવા લોકોની મુલાકાતથી લાભ થાય અને દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે, માતાના સ્વાસ્થ્યમાં સાચવવું
કુંભ (ગ.સ.શ.ષ.)
કુંભ રાશિના જાતકોને સામાજિક, આર્થિક બાબતે સહકાર મળશે અને હરિફાઈવાળા કામમાં સફળતા મળશે તેમજ સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે અને કરેલી મહેનત સારું ફળ આપશે
મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે તેમજ નોકરીમાં યશના અવસરો મળશે અને પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે, સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે
શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
વાંચવા જેવું: ઘરની બહાર નિકળતા પહેલા કરો આ કામ, બાબા બાગેશ્વરે સફળ થવા માટે જણાવ્યા ઉપાય
શું કરવું? : મારૂતિ સ્તોત્રનો પાઠ કરો
શું ના કરવું? : કોઈ તમારી હાંસી ઉડાવે તો મોટુ મન રાખો
આજનો મંત્ર : ઓમ શોક નિવારણાય નમ:
આજનું દાન : લોખંડનું વાસણ દાનમાં આપો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટોપ સ્ટોરીઝ