બ્રેકિંગ ન્યુઝ

logo

બ્રેકિંગ ન્યુઝ

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ:

સ્વાતિ માલીવાલ કેસ: તપાસ માટે દિલ્હી પોલીસે વિશેષ તપાસ ટીમની કરી રચના, ઉત્તર જિલ્લાના એડિશનલ ડીસીપી અંજિથા ચિપિયાલા કરશે SITનું નેતૃત્વ

2 કલાક પહેલા

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ:

પીજી નીટની પરીક્ષા: પાંચ સેક્શનમાં પ્રશ્નપત્રને વિભાજિત કરાવામાં આવ્યું, દર 40 પ્રશ્નો માટે 42 મિનિટ અપાશે

2 કલાક પહેલા

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા:

ઈન્ટરમીડિયેટ અને ફાઈનલમાં ચાર પેપર ઘટાડ્યા, આઠ પેપરના બદલે છ પેપર લેવાશે

2 કલાક પહેલા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું:

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

11 કલાક પહેલા

logo

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન:

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન, કહ્યું ડ્રગ્સ માફીયાઓ અને આતંકીઓને જડબાતોડ જવાબ આપવા ગુજરાત પોલીસ સક્ષમ

16 કલાક પહેલા

logo

અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા:

અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાયનું નિવેદન, કહ્યું આતંકી સ્ટેટ ઈસ્લામિક ફોલોવર્સના છે, ચેન્નાઈથી અમદાવાદ આવ્યા છે, 18 કે 19મી મેએ હવાઈ કે રેલવે માર્ગે આવવાના હોવાની બાતમી મળી હતી

17 કલાક પહેલા

logo

અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ:

અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓ ઝડપાયા, સામે આવ્યું ISIS કનેક્શન, ઝડપાયેલા ચારેય આતંકીઓ છે શ્રીલંકન નાગરિક

19 કલાક પહેલા

logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત:

આકરી ગરમીથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાં વધારો, વડોદરામાં આકરી ગરમીના લીધે 2 લોકોના હાર્ટએટેકથી મોત, નોંધાયું 44.4 ડિગ્રી તાપમાન

21 કલાક પહેલા

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત:

હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું મોત, સાથે વિદેશ મંત્રીનો પણ જીવ ગયો

23 કલાક પહેલા

logo

આજે PM મોદીનો રોડ શો:

ઓડિશાના પુરીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે રોડ શો

1 દિવસ 1 કલાક પહેલા

વધુ બતાવો

લાઇવ ટીવી

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે VTV ગુજરાતી ને ફોલો કરો

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ