બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઉનાળામાં ખરાબ કોલેસ્ટ્રોલને વધતા કેવી રીતે રોકી શકાય, એક્સપર્ટે આપી સલાહ

હેલ્થ ટિપ્સ / ઉનાળામાં ખરાબ કોલેસ્ટ્રોલને વધતા કેવી રીતે રોકી શકાય, એક્સપર્ટે આપી સલાહ

Last Updated: 05:14 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bad Cholesterol: સિઝનની સાથે કોલેસ્ટ્રોલ લેવલમાં પણ ખૂબ જ ઉતાર-ચડાવ થાય છે. ઉનાળામાં ઘણા એવા ફૂડ્સ પણ માર્કેટમાં મળે છે જે હાઈ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે.

બદલાતી લાઈફસ્ટાઈલ અને ભોજનના કારણે મોટાભાગના લોકોને કોલેસ્ટ્રોલની ફરિયાદ રહે છે. આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે ગુડ અને બેડ. બોડીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય તો હાર્ટની બીમારીઓનું જોખમ વધી જાય છે. એક્સપર્ટ્સ પણ એજ સલાહ આપે છે કે કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં ખાસ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાનું ધ્યાન રાખવું જરૂરી છે.

cholesterol.jpg

ડાયેટમાં ફેરફાર જરૂરી

ઉનાળામાં કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવા માટે સૌથી પહેલા તો તમારી ડાયેટમાં જરૂરી પરિવર્તન કરો. તેના માટે તમારા નાસ્તામાં ઓટ્સ અને દલીયાને શામેલ કરો. દૈનિક આહારમાં નટ્સ, અળસી, જવ, બીન્સ, દાળ, ઓલિવ ઓયલ, ફાઈબર વાળા ફૂડ્સને શામેલ કરો. તેના ઉપરાંત ફળ અને શાકભાજીને વધારે ખાઓ.

સ્મોકિંગ અને ડ્રિંકંગ છોડો

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે ઉનાળામાં પોતાની જીવનશૈલીને સંતુલિત રાખવી જરૂરી છે. એક્સપર્ટ્સ અનુસાર જો તમે ધૂમ્રપાન અને દારૂનું સેવન કરો છો તો તેને છોડી દો. પોતાના વજન પર ધ્યાન રાખો. યોગ અને વ્યાયામના માધ્યમથી શારીરિક સક્રિયતા વધારો.

વધુ વાંચો: શનિદેવ 12 મેના રોજ બદલશે ચાલ, ચાર રાશિના લોકોના સારા દિવસો શરૂ, બનશે ધનલાભના યોગ

CHOLETREROL.jpg

બોડીને રાખો હાઈડ્રેટ

ઉનાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યા પણ વધી જાય છે એવામાં વધારેમાં વધારે પાણી પીવો અને પ્રોસેસ્ડ ફૂડ અને સેચ્યુરેટેડ ફેટ જેવી વસ્તુઓને ખાવાથી બચો. વધતા કોલેસ્ટ્રોલ પર યોગ્ય સમયે નિયંત્રણ ન કરવાથી તેના ઘણા દુષ્પ્રભાવ સામેન આવી શકે છે માટે થોડા થોડા સમયમાં ડોક્ટરનો સંપર્ક જરૂર કરો. તો એક્સપર્ટ્સે જણાવેલી ટિપ્સને ફોલો કરો અને વધતા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરીને હેલ્ધી લાઈફ જીવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ