બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / how to make skin glowing apply these 5 things

તમારા કામનું / સ્કીનને ગ્લોઈંગ બનાવવા માટે ચહેરા પર લગાવી શકાય કોફી-એલોવેરા જેવી આ 5 વસ્તુઓ

Arohi

Last Updated: 10:40 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Skin Care: ચહેરાની સ્કીન પ્રદૂષણ, ધૂળ-માટે, અનહેદ્ધી ડાયટિંગ સ્ટ્રેસના કારણે ખરાબ થાય છે. એવામાં અમુક વસ્તુઓનો ઉપયોગ કરી તમે સ્કીનને ગ્લોઈંગ બનાવી શકો છો.

ચહેરાને સુંદર રાખવો દરેક વ્યક્તિ ઈચ્છે છે. મહિલાઓ ચહેરાને ગ્લોઈંગ રાખવા માટે સ્કિન પર ઘણી વસ્તુઓ લગાવે છે. ચહેરાની સ્કીન પ્રદૂષણ, ધૂળ-માટે, અનહેદ્ધી ડાયટિંગ સ્ટ્રેસના કારણે ખરાબ થાય છે. એવામાં અમુક વસ્તુઓનો ઉપયોગ કરી તમે સ્કીનને ગ્લોઈંગ બનાવી શકો છો. 

બેસન અને દૂધ 
ચહેરાને ચમકદાર રાખવા માટે આપણી ડાયેટ સારી હોવી જરૂરી છે. અનહેલ્ધી ઈન્ટિંગ હેબિટ્સ તમારી સ્કીન પર ખૂબ વધારે અસર કરે છે. ચહેરાની સ્કીન ડ્રાય અને ડલ પડવા લાગે છે એવામાં સ્કીનને ખરાબ થવાથી બચાવવા માટે તમારે બેસનમાં દૂધને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને પોતાના ચહેરા પર લગાવવી જોઈએ. દૂધ ક્લીંઝરનું કામ કરે છે. જે ચહેરાને એકદમ સાફ કરી દે છે. 

પપૈયુ 
પપૈયુ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ચહેરાને ચમકદાર બનાવવા માટે તમને ખૂબ જ મદદ કરે છે. ચહેરાને ગ્લોઈંગ અને યંગ બનાવવા માટે પાક્કુ પપૈયુ તમારે ખાવું જોઈએ અને તેને તમે ચહેરા પર પણ લગાવી શકો છો. તેને મેશ કરીને તમારે પોતાના ચહેરા પર 15 મિનિટ સુધી લગાવી રાખવું. 20 મિનિટ બાદ ચહેરાને સાફ પાણીથી ધોઈ લો. 

કોફી 
કોફી ઘણા લોકોને પસંદ હોય છે. જો તમે તેને ચહેરા પર લગાવો છો તો બધી બ્લેકનેસ દૂર થઈ જાય છે. શુગર અને કોફીમાં થોડુ પાણી નાખી તેને સારી રીતે મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો ત્યાર બાદ તેને ચહેરા પર લગાવો. ત્યાર બાદ હાથથી સારી રીતે સ્ક્ર કરો. શુગર અને કોફી નેચરલ સ્ક્રબરનું સારૂ કામ કરે છે. ચહેરાના ડેડ સેલ્સને બહાર કાઢવામાં આ તમારી ખૂબ જ મદદ કરે છે.

નારિયેલ તેલ 
નારિયેલ તેલથી પણ તમે ચહેરા પર સારી રીતે મસાજ કરી શકો છો. ચહેરાની સ્કિનને ચમકાવવામાં આ ખૂબ જ ફાયદાકારક છે. રોજ રાત્રે સુતા પહેલા આ જરૂર કરો. ગુલાબ જળથી પણ તમે પોતાની સ્કીનને સાફ કરી શકો છો. 

વધુ વાંચો: પપૈયાંના બીજ કેન્સરથી બચાવશે, આવી રીતે ખાવાથી મોટો લાભ, સાથે બીજા અનેક ફાયદાં

એલોવેરા 
એલોવેરા તમારા ચહેરાને ચમકદાર બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્વચાને જવાબ રાખવા અને હાઈડ્રેટેડ રાખવા માટે આ તમારી ખૂબ મદદ કરે છે. તમે ઈચ્છો તો ફેસ પેક કે માસ્ક બનાવીને પણ તેને ચહેરા પર લગાવી શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ