બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ભારત / RML હોસ્પિટલમાં મોટું રેકેટ, CBIએ 2 ડોક્ટર સહિત 9 લોકોને ઝડપ્યાં, દર્દીઓના 'ગાભા કાઢતાં'

દિલ્હી / RML હોસ્પિટલમાં મોટું રેકેટ, CBIએ 2 ડોક્ટર સહિત 9 લોકોને ઝડપ્યાં, દર્દીઓના 'ગાભા કાઢતાં'

Last Updated: 06:00 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીબીઆઈએ દિલ્હીની આરએમએલ હોસ્પિટલના 2 ડોક્ટર સહિત 9 લોકોની ધરપકડ કરી છે.

મોટી કાર્યવાહી કરતા CBIએ દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં મોટા રેકેટનો પર્દાફાશ કરીને હોસ્પિટલના બે ડોક્ટર સહિત 9 લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે આ લોકો દર્દીઓ પાસેથી સારવારના નામે લાંચ લેતા હતા. ધરપકડ કરાયેલા લોકોમાં તબીબી ઉપકરણો પૂરા પાડતા લોકોનો પણ સમાવેશ થાય છે. આ લોકો સમગ્ર રેકેટ ચલાવી રહ્યા હતા અને સારવારના નામે હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી તગડી રકમ વસૂલતા હતા.

વધુ વાંચો : VIDEO : ટ્રકવાળાના ખોટી રીતના યુટર્નથી ઘરના 6 લોકો મર્યાં, ટાબરિયાં બચ્યાં, હાઈવે પર એલર્ટ

ધરપકડ કરાયેલા લોકો શું કરતાં?

સૂત્રો પાસેથી મળેલી જાણકારીઓ પર કાર્યવાહી કરતા સીબીઆઈએ લાંચમાં સામેલ 9 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાંચ મોડ્યુલ દ્વારા ભ્રષ્ટાચાર આચરતા હતા અને સારવારના નામે દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલતા હતા. સ્ટેન્ટ અને અન્ય તબીબી જરૂરિયાતોનો પુરવઠો, ખાસ બ્રાન્ડના સ્ટેન્ટનો પુરવઠો, લેબમાં તબીબી સાધનોનો પુરવઠો, લાંચના બદલામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા અને બનાવટી તબીબી પ્રમાણપત્રો આપવાના નામે દર્દીઓ પાસેથી ઉચાપત કરવામાં આવતી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ