બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / 'વંટોળિયા અને ધૂળની આંધી આવશે', હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી ચોમાસાની આગાહી

હવામાન / 'વંટોળિયા અને ધૂળની આંધી આવશે', હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી ચોમાસાની આગાહી

Last Updated: 06:13 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરેશ ગોસ્વામીએ કહ્યું કે ધીરે-ધીરે નૈઋત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે. જો કે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ગરમીથી હજુ 11 તારીખ સુધી રાહત મળવાના કોઇ એંધાણ નથી.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વંટોળીયા અને ધુળભરી આંધીની આગાહી કરી છે..તેમણે રાજ્યમાં કેટલેક ઠેકાણે પ્રિ મોન્સૂન એક્ટિવિટના ઝાપટાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે 14 મે સુધી લોકલ સિસ્મટ બંધાશે

પરેશ ગોસ્વામીએ કહ્યું કે ધીરે-ધીરે નૈઋત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે. જો કે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ગરમીથી હજુ 11 તારીખ સુધી રાહત મળવાના કોઇ એંધાણ નથી.

અંબાલાલ પટેલે શું કહ્યું છે ?

અંબાલાલ પટેલે એક ખાનગી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, આ વખતે 10થી 14 મે વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. આ પ્રી-મોન્સૂન એક્ટિવિટી ઉત્તર ભારતમાં ખતરનાક હશે, અને ભારે ગાજવીજ, આંધી, વંટોળ સાથે હશે. અને આરબ રાષ્ટ્રોમાંથી આવતું વંટોળ કચ્છના ભાગોમાં થઈ ગુજરાતના કેટલાક ભાગોમાં ફેલાઈને ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં જતું રહેશે.

આ પણ વાંચોઃ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલા આવશે, અંબાલાલે કરી વંટોળ સાથે વરસાદની આગાહી

પશ્ચિમ હિંદ મહાસાગર દુનિયાના અન્ય સાગરો કરતા વધુ ગરમ રહેશે

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, આ વખતે પશ્ચિમ હિંદ મહાસાગર દુનિયાના અન્ય સાગરો કરતા વધુ ગરમ રહેશે. ગરમીના લીધે ગંગા જમનાના મેદાનો તપશે અને 16 મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની પ્રક્રિયા શરુ થશે. 17થી 22 મેના અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. આ વર્ષનું ચોમાસુ સારું રહેવાની શક્યતા રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ