બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

VTV / મનોરંજન / બોલિવૂડ / what it would cost you to be neighbors with the amitabh bachchan

બિઝનેસ / બનવું છે બિગ બીના પડોશી? તો તૈયાર થઇ જાઓ, 'જલસા'ની બાજુના જ બંગલાની થશે હરાજી, જાણો કિંમત

Arohi

Last Updated: 03:19 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amitabh Bachchan Neighbors: મે મહિનામાં બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા જલસાની બાજુમાં હાજર બંગલાની હરાજી થવાની છે. ડોએચે બેંકે આ બંગલાની હજારી કરી છે અને તેની રિઝર્વ પ્રાઈસ 25 કરોડ રૂપિયા છે. આ બંગલાનો કારપેટ એરિયા 1,164 વર્ગ ફૂટ છે. જ્યારે ઓપન સ્પેસ 2,175 વર્ગ ફૂટ છે.

મુંબઈમાં બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા જલસાના બાજુમાં હાજર બંગલાની હરાજી થવાની છે. ડોએચે બેંકે આ બંગલાની હજારી કરી છે અને તેની રિઝર્વ પ્રાઈસ 25 કરોડ રૂપિયા છે. આ બંગલાનો કારપેટ એરિયા 1,164 વર્ગ ફૂટ છે. જ્યારે ઓપન સ્પેસ 2,175 વર્ગ ફૂટ છે. ડોએચે બેંકની તરફથી જાહેર પબ્લિક નોટિસ અનુસાર આ હરાજી 27 માર્ચે થવાની છે. 

બંગલાની હરાજી સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકંસ્ટ્રક્શન ઓફ આઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એંફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ હેઠળ કરવામાં આવી રહી છે. પબ્લિક નોટિસ અનુસાર બેંકે એપ્રિલ 2022માં ડિમાન્ટ નોટિસ મોકલી હતી. જેમાં તેણે પોતાના બોરોઅર સેવન સ્ટાર સેટેલાઈટ પ્રાઈવેટ લિમિટેડ અને અન્યને 60 દિવસની અંદર 12.89 કરોડ રૂપિયાની બાકી રકમની ચુકવણી કરવા માટે કહ્યું હતું. 

વધુ વાંચો: JNUમાં દેખાડાઇ 'Bastar-The Naxal Story', દરમ્યાન એવું શું બન્યું કે મચ્યો હોબાળો

બેંકે પોતાની પબ્લિક નોટિસમાં કહ્યું છે કે બોરોઅર અને કો-બોરોઅર બાકી રકમની ચુકવણી કરવામાં અસફળ રહ્યાં. એટલે તેમણે આ પ્રોપર્ટીને પોતાના કબજામાં કરી લીધી છે જે તેમની પાસે ગીરવી હતી. આ પ્રોપર્ટી માટે ઓક્શન 27 માર્ચે થશે અને તેના માટે રિઝર્વ પ્રાઈઝ 25 કરોડ રૂપિયા છે. આ વિશે પુછવામાં આવ્યું તો સેવન સ્ટાર સેટેલાઈટ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અતુલ સર્રાફે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો. કારણ કે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ