બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ભારત / VIDEO : દારુના નશામાં છોકરીએ રસ્તા વચ્ચે કર્યાં નખરાં, પોલીસવાળા સામે કપડાં ઉતાર્યાં

દારુ છૂટનું પરિણામ / VIDEO : દારુના નશામાં છોકરીએ રસ્તા વચ્ચે કર્યાં નખરાં, પોલીસવાળા સામે કપડાં ઉતાર્યાં

Last Updated: 06:20 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના કાનપુરમાં એક મહિલાએ દારુ પીને રસ્તા વચ્ચે ધમાલ મચાવી હતી અને પોલીસવાળાને પણ અડફેટે લીધાં હતા.

દારુ પીને પુરુષો જ ધમાલ નથી મચાવતાં, મહિલાઓ પણ પાછળ નથી. યુપીના કાનપુરમાં આ વાતનો દાખલો જોવા મળ્યો. અહીં એક મહિલાએ ખૂબ દારુ પીધો અને ચઢ્યાં બાદ તે રસ્તા વચ્ચે માતેલા સાંઢની જેમ ઉતરી પડી અને ધમાલ મચાવવા લાગી હતી. આ જોઈને મોટું ટોળું ભેગું થઈ ગયું હતું.

પોલીસવાળાને ધક્કે ચઢાવ્યાં

દારુ પઈને છાકટી બનીને મહિલાએ પોલીસવાળાને પણ ધક્કે ચઢાવ્યાં હતા અને તે પોલીસવાળાને ધક્કા મારતી જોવા મળતી હતી. એક તબક્કે તો પોલીસ પણ તેનાથી ડરી ગયાં હતા અને તેનાથી દૂર ભાગવા લાગ્યાં હતા.

પોલીસવાળા કાબુમાં કરવા લાગ્યાં તો ઉતારી દીધું પેન્ટ

છોકરીએ બરાબર પોલીસ ચોકી સામે આવો હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો. સમજાવવા વચ્ચે આવ્યાં તો છોકરીએ પોતાનું પેન્ટ ઉતારી દીધું હતું અને તેમની સાથે ધક્કામુક્કી કરવા લાગી હતી. તેઓ પણ ડરીને ભાગવા લાગ્યાં હતા.

વધુ વાંચો : RML હોસ્પિટલમાં મોટું રેકેટ, CBIએ 2 ડોક્ટર સહિત 9 લોકોને ઝડપ્યાં, દર્દીઓના 'ગાભા કાઢતાં'

મહિલા કોન્સ્ટેબલને બોલાવાઈ

આખરે પોલીસે મહિલા કોન્સ્ટેબલને બોલાવીને તેને કન્ટ્રોલમાં લીધી હતી અને તેને ગાડીમાં બેસાડીને થાણે લઈ હતી અને તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ