બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / પોરબંદર ઘેડ પંથકના 22 ગામો બેટમાં ફેરવાયા, તો બીજી બાજુ નવસારીમાં 14 ગામના રસ્તાઓ બંધ, જુઓ Photos

photo-story

5 ફોટો ગેલેરી

રસ્તાઓ પાણીમાં / પોરબંદર ઘેડ પંથકના 22 ગામો બેટમાં ફેરવાયા, તો બીજી બાજુ નવસારીમાં 14 ગામના રસ્તાઓ બંધ, જુઓ Photos

Last Updated: 08:47 AM, 3 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં ભારે વરરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.. સુરત જિલ્લાના 4 તાલુકાના 33 રસ્તા બંધ થયા છે.. નવસારી જિલ્લામાં 14 ગામોમાં જવાના રસ્તા બંધ થયા છે તો પોરબંદર ઘેડ પંથકના 22 ગામોમાં જવા માટેના રસ્તા પર પાણી ફરીવળતા રસ્તા બંધ થયા છે.

1/5

photoStories-logo

1. ઘેડ પંથક પાણી-પાણી

ભારે વરસાદને પગલે પોરબંદરના ઘેડ પંથકના 22 ગામો બેટમાં ફેરવાયા છે. 22 ગામોમાં જવા માટેના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. રસ્તા બંધ થતા હાલાકી

રસ્તાઓ બંધ થતો લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટાપાયે નુક્સાન થયું છે.. ચારે તરફ પાણી જ પાણી હોવાથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. નવસારી

નવસારીમાં ભારે વરસાદને લઈને 14 ગામના રસ્તાઓ બંધ કરતા ગામના લોકોએ 10 કિ.મી ફરીને ઘરે જઈ રહ્યા છે.રસ્તાઓ બંધ થતા અને ઘરોમાં પાણી ભરાતા સમસ્યાને પહોંચી વળવા નવસારી પાલિકા દ્વારા કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સુરત

સુરત જિલ્લાના 4 તાલુકાના 33 રસ્તા બંધ છે જેમાં એકલા બારડોલીના જ 20 રસ્તા બંધ થઇ ગયા છે

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. તાપી

તાપી જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા આઠ જેટલા રસ્તા બંધ થઇ ગયા હતા

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Water Logging Road Closed Rain

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ