બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેર બજારે આજે ફરી ઇતિહાસ સર્જ્યો, સેન્સેક્સ-નિફ્ટી રહ્યાં ઓલ ટાઇમ હાઇ, રોકાણકારોને બખ્ખાં

માર્કેટ મજામાં / શેર બજારે આજે ફરી ઇતિહાસ સર્જ્યો, સેન્સેક્સ-નિફ્ટી રહ્યાં ઓલ ટાઇમ હાઇ, રોકાણકારોને બખ્ખાં

Last Updated: 10:17 AM, 3 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારે બુધવારે નવો ઈતિહાસ રચ્યો છે, આજે કારોબાર શરૂ થતાંની સાથે જ સેન્સેક્સે 570 પોઈન્ટથી વધુનો ઉછાળા સાથે પહેલી વખત 80 હજારનો આંકડો પાર કર્યો હતો.

ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો સમયગાળો ચાલુ છે. બુધવારે સવારે નિફ્ટી અને સેન્સેક્સ ફરી ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા હતા. માર્કેટ ખૂલતાંની સાથે જ સેન્સેક્સ 80,000 ને પાર કરી ગયો જ્યારે નિફ્ટી 24,292 ના સ્તર પર પહોંચી ગયો હતો.

share-market_6_0 (1)

જો કે કારોબારની શરૂઆતની થોડી મિનિટોમાં બજારની ગતિ થોડી ધીમી પડી હતી, પરંતુ તે પહેલા લાઈફટાઈમ હાઈ લેવલનો નવો રેકોર્ડ બન્યો હતો. તેજી કાબુમાં આવી તે પહેલાં સેન્સેક્સ 80,039.22 પોઈન્ટની નવી ટોચે અને નિફ્ટી 24,291.75 સાથે ઓલટાઈમ હાઇ પોઈન્ટ પર પહોંચ્યો હતો.

PROMOTIONAL 1

વધુ વાંચો: FD કરાવતા લોકો માટે સારા સમાચાર, 4 બેંકે વ્યાજમાં કર્યા ફેરફાર, જાણો નવા ઈન્ટરેસ્ટ રેટ

આજે બજારમાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેર્સમાં જબરદસ્ત ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી50ના ટોપ ગેનર્સમાં HDFC બેન્ક, ICICI બેન્ક, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બ્રિટાનિયા અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Share Market Opening Stocke Market Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ