બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / આરોગ્ય / ચોમાસામાં બીમાર પડવાની શક્યતા વધારે, બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન

photo-story

4 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / ચોમાસામાં બીમાર પડવાની શક્યતા વધારે, બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન

Last Updated: 05:58 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચોમાસાની સિઝનમાં ઘણા લોકોને શરદીની સમસ્યા થાય છે. શરદીના કારણે કંઈ ગમતું નથી. બેક્ટેરિયા અને વાયરલ ઈન્ફેક્શન આ સિઝનમાં ઝડપી થાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આ ટિપ્સ ફોલો કરો.

1/4

photoStories-logo

1. ચહેરા પર વારંવાર હાથ ન લગાવો

આપણા હાથમાં ઘણા પ્રકારના બેક્ટિરિયા હોય છે જેના કારણે તમે વારંવાર જો હાથ ચહેરા પર લગાવો છો તો ઈન્ફેક્શન ફેલાવવાનું જોખમ વધી જાય છે. તેથી ચહેરા પર હાથ લગાવવાથી બચવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. પાણી પીવું

મોનસૂનમાં તરસ ઓછી લાગે છે જેના કારણે લોકો પાણી ઓછું પીવાય છે. તેથી હંમેશાં લોકો જલ્દી બીમાર પડવા લાગે છે. શરીરમાં પાણીનું પ્રમાણમાં ઓછું થવાથી ઈમ્યુનિટી પણ કમજોર થવા લાગે છે. આ સિઝનમાં ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે તમારે વધુમાં વધુ ગરમ પાણી પીવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. નાસ જરૂરથી લેવા

શરદી અને તાવથી છૂટકારો મેળવવા માટે સપ્તાહમાં એક વખત નાસ લેવા જોઈએ. તેનાથી નાક બંધ થઈ જવાની સમસ્યાથી છૂટકારો મળે છે. નાસ લેવા માટે પાણીમાં લવિંગનું તેલ નાખવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. ગરમ પાણીથી કોગળા કરો

શરદી થતાં ગળામાં દુખાવો થાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમારે ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવા. તેનાથી ગળામાં દુખાવાની સમસ્યાથી છૂટકારો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Healh Tips monsoon Lifstyle

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ