બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડા પૂર્યા

પ્રશંસા / જૂનાગઢમાં ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડા પૂર્યા

Last Updated: 10:51 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં વૈભવ ફાટક પાસે વરસાદ બાદ શહેરના રસ્તાઓ પર પડેલા ખાડા ટ્રાફિક પોલીસે પૂર્યા

જૂનાગઢમાં ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. વૈભવ ફાટક પાસે વરસાદ બાદ શહેરના રસ્તાઓ પર પડેલા ખાડા ટ્રાફિક પોલીસે પૂર્યા. ટ્રાફિક પોલીસે તગારુ અને પાવડા લઇ બિસ્માર રસ્તાના ખાડા પૂર્યા હતા. જોકે રસ્તા પર પડેલા ખાડા પુરવાની કામગીરી મહાનગરપાલિકાની હોય છે.

ટ્રાફિક પોલીસે પુરૂ પાડ્યું ઉત્તમ ઉદાહરણ

ટ્રાફિક પોલીસ કેવી હોવી જોઈએ ? તેના જવાબમાં એમ કહી શકાય કે, જૂનાગઢમાં છે એવી કારણ કે, અહીં ટ્રાફિક પોલીસ વાહન ચાલકોનું પુરતુ ધ્યાને રાખે છે. ફ્કત વાહન ચાલકો પાસેથી દંડ વસૂલી કરીને પોતાની ફરજ નહી સમજતા પરંતુ વાહન ચાલકોની સમસ્યાનો હલ કહી રીતે નીકાળી શકાય તેમાં પણ રસ દાખવે છે. કારણ કે, જૂનાગઢમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે, ટ્રાફિક જવાનો રોડ પર પડેલા ખાડાનું પુરાણ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: NEET કૌભાંડના આરોપીની કસ્ટડી સેશન્સ કોર્ટે CBIને સોંપી, હવે અમદાવાદ CBI કોર્ટમાં ચાલશે કેસ

મહાનગરપાલિકા ક્યારે જાગશે

જૂનાગઢ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં થોડીપણ શરમ હોય તો તેને રસ્તા પર પડેલા મસમોટા ખાડાનું પુરાણ તુરંત કરવું જોઈએ. કારણ કે, ખાડા પુરાણનું કામ ટ્રાફિક પોલીસનું નથી પરંતુ કરવું પડી રહ્યું છે, ત્યારે કોર્પોરેશનની તો ફરજ છે અને તે ફરજ આ સમય યાદ કરવી જોઈએ.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh News Junagadh Traffic Police Traffic Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ