બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રાહુના કારણે જિંદગી થઈ ગઈ છે મુશ્કેલ ? ગોમેદ ધારણ કરવાથી મળશે શુભ પરિણામ, જાણો વિધિ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / રાહુના કારણે જિંદગી થઈ ગઈ છે મુશ્કેલ ? ગોમેદ ધારણ કરવાથી મળશે શુભ પરિણામ, જાણો વિધિ

Last Updated: 09:07 PM, 29 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાહુ દોષના કારણે અનેક લોકોની જીંદગીમાં આફતોનો પહાડ તુટી પડતો હોય છે. પરંતુ જો તમે કુંડળીમાં રાહુને મજબૂત બનાવવા માગો છો તો તમારે ગોમેદ રત્ન ધારણ કરવું જોઈએ.

1/5

photoStories-logo

1. જો કુંડળીમાં રાહુની મહાદશા બેઠી હોય તો રત્ન ધારણ કરવાની પદ્ધતિ

ગ્રહ દોષના કારણે જિંદગીભર કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તમામ ગ્રહ દોષનું સમાધાન આપવામાં આવ્યું છે. જ્યોતિષમાં કેટલાક એવા રત્નો છે જેને ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાંથી પરેશાનીઓ દૂર થાય છે. એવામાં જો તમારી કુંડળીમાં રાહુની મહાદશા બેઠી હોય તો તેને શાંત કરવા પણ રત્ન ધારણ કરવાની પદ્ધતિ બતાવવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ગોમેદને ધારણ કરવામાં આવે તો જ શુભ ફળ મળે

જો તમે કુંડળીમાં રાહુને મજબૂત બનાવવા ઈચ્છો છો અને જિંદગીની તમામ મુશ્કેલીઓ દૂર કરવા માંગો છો તો તમારે ગોમેદ રત્ન ધારણ કરવુ જોઈએ. પરંતુ ગોમેદ રત્ન ધારણ કરવાની ચોક્કસ વિધિ છે. તે મુજબ જો ગોમેદને ધારણ કરવામાં આવે તો જ શુભ ફળ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ગોમેદ રત્ન ધારણ કરવાના લાભ

ગોમેદ રત્ન ધારણ કરવાથી જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે. રાહુનો ખરાબ પ્રભાવ પણ દૂર થાય છે. જો તમે આ રત્ન ધારણ કરો છો તો શત્રુઓનો નાશ થાય છે. માનસિક તણાવ નથી રહેતો. તેનાથી સફળતા પણ હાંસિલ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ગોમેદ ધારણ કરવાની વિધિ

ગોમેદ રત્ન હંમેશા ચાંદી કે અષ્ટ ધાતુની વીંટીમાં જ ધારણ કરો. આ રત્ન ધારણ કરવા માટે શતભિષા, સ્વાતિ અને આદ્રા નક્ષત્ર શુભ માનવામાં આવે છે. તેને ધારણ કરતા પહેલા શુદ્ધ કરી લો. આ માટે ગંગાજળ, દૂધ, મધ, ખાંડમાં પલાળીને થોડા સમય માટે રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આ મંત્રનો જાપ કરો

ગોમેદ શુદ્ધ કર્યા બાદ તેને ધારણ કરતા સમયે 21 કે 108 વખત "ॐ रां राहवे नमः" મંત્રનો જાપ કરો. ત્યાર બાદ જ તેને કનિષ્ક એટલે કે ટચલી આંગળીમાં ધારણ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rahu Dosh Gomed Ratna Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ