બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / IT રિટર્ન ભરતા પહેલા નવી કર વ્યવસ્થાને લગતા આ 6 ફેરફાર જાણી લેજો, રહેશો ફાયદામાં

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / IT રિટર્ન ભરતા પહેલા નવી કર વ્યવસ્થાને લગતા આ 6 ફેરફાર જાણી લેજો, રહેશો ફાયદામાં

Last Updated: 04:55 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Income Tax Return: તમે જાણો જ છો કે સરકારે ટેક્સપેયર્સને હવે ITR ભરવાના બે વિકલ્પ આપ્યા છે. બીજા એટલે કે નવા ટેક્સ રિઝનમાં ઘણા પ્રકાપના ફેરફાર પણ કરવામાં આવ્યા છે. જો તમે પણ નવું રિઝીમ અપનાવી રહ્યા છો તો રિટર્ન ભરતા પહેલા જાણી લો કે કયા 6 મોટા ફેરફાર થયા છે.

1/7

photoStories-logo

1. 70 પ્રકારની ટેક્સ છૂટ ખતમ કરી

મોદી સરકારે નાણાકીય વર્ષ 2020-21માં પહેલી વખત નવું ટેક્સ રિઝમ લાગુ કર્યું હતું. તેનો હેતુ રિટર્ન ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવા અને જુના રિઝીમમાં મળી રહેલી ટેક્સ છૂટને ખતમ કરવાનો હતો. તમને જણાવી જઈએ કે નવા રિઝમમાં 70 પ્રકારની ટેક્સ છૂટને ખતમ કરી દેવામાં આવી છે. જોકે તેની મર્યાદા ઘટાડીને સરકાર ટેક્સ બચાવવાનો મોકો આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. આવક વેરા વિભાગ

નવા ટેક્સ રિઝીમને લઈને સૌથી પહેલા ફેરફાર એ થયા છે કે પહેલા તમને તેનુ સિલેક્શન કરવું પડતુ હતુ અને હવે આ બાય ડિફેલ્ટ લાગુ થઈ જાય છે. જો તમે કોઈ રિઝીમ નથી સિલેક્ટ કર્યું તે આવકવેરા વિભાગ પોતાની જાતે જ રિઝીમ લાગુ કરી દેશે. હા જો તમને જુના રિઝીનથી આઈટીઆર ભરવું છે તો પછી તેનુ રિલેક્શન કરવું પડશે. ધ્યાન રાખો કે જો તમને ઈનકમ ટેક્સની કલમ 80સી, 80ડી, હોમ લોન વગેરે પર ટેક્સ છૂટ લેવી છે તો તો યાદ કરીને જુના રિઝીમનું સિલેક્શન કરવાનું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 5થી 7 લાખની આવક

નાણાકીય વર્ષ 2023-24થી ઈનકમ ટેક્સ વિભાગના રિબેટને પણ 5 લાખ રૂપિયાથી વધીને 7 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આવકવેરાની કલમ 87એ હેઠળ પહેલા 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે અને 12,500 રૂપિયાના રિબેટ મળશે. હવે આ વધીને 25 હજાર થઈ ગયું છે. તેનો મતલબ છે કે નવું રિઝીમ સિલેક્ટ કરવાને 25 હજારનું રિબેટ મળશે. તેમાં 50 હજારનું સ્ટાર્ડર્ડ ડિડક્શન પણ મળશે અને 7.5 લાખ રૂપિયાની આવક પણ ટેક્સ ફ્રી થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ટેક્સ સ્લેબમાં ફેરફાર

નવા રિઝીમમાં સરકારે ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરી દીધો છે. હવે 6ની જગ્યા પર ફક્ત 5 સ્લેબ જ લાગુ થશે. 3 લાખ સુધીની કમાણી સંપૂર્ણ રીતે ટેક્સના દાયરામાં આવે છે. 3થી 6 લાખ સુધીની કમાણી પર 5 ટકા ટેક્સ. 6થી 9 લાખ સુધી 10 ટકા અને 9થી 12 લાખ સુધી કમાણી પર 5 ટકા ટેક્સ લાગશે. 12થી 15 લાખ સુધી 20 ટકા અને 15 લાખથી વધારે કમાણી પર 30 ટકાના દરે ટેક્સ આપવો પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. બેસિક છૂટ

નવા રિઝીમમાં સૌથી મોટો ફેરફાર બેસિક છૂટને લઈને થયો છે. સરકારે બેસિક ટેક્સ છૂટની મર્યાદા 2.5 લાખથી વધારીને 3 લાખ રૂપિયા કરી દીધી છે. જોકે જુના ટેક્સ રિઝીમમાં હજુ પણ 2.5 લાખ રૂપિયાની જ બેસિક છૂટ આપવામાં આવે છે. 60 વર્ષથી ઉપરના લોકો માટે આ છૂટ 3 લાખ રૂપિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફાયદો

નવું રિઝીમ લાગુ થયે ભલે 4 વર્ષ થઈ ગયા છે. પરંતુ તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફાયદો પહેલી વખત મળી રહ્યો છે. સરકારે 2023-24થી નવા રિઝીમમાં પણ 50 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન શામેલ કર્યું છે. આજ કારણ છે કે 7 લાખ સુધી રિબેટ બાદ હવે 50 હજારની બીજી છૂટ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ટેક્સ છૂટ

નવું રિઝીમ ઓછુ કમાણી કરનારની સાથે હાઈ નેટવર્થ વાળાને પણ ટેક્સ બચાવવાનો મોકો આપે છે. આ રિલીઝમના હાયર સ્લેબમાં પહેલા 30 ટકા ટેક્સના બાદ સરચાર્જ અને અન્ય દેવા મળીને પ્રભાવી રીતે 42.74 ટકાનું ટેક્સ લગાવે છે. જ્યારે નાણાકીય વર્ષ 2023-24થી ઘટીને આ ફક્ત 39 ટકા થઈ ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IT રિટર્ન New Tax Regime ITR

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ