બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / નવી મોદી સરકારમાં રાજનાથ સિંહ, અમિત શાહ સહિત કોણ કોણ બન્યું મંત્રી? જુઓ આખું લિસ્ટ

નવી કેબિનેટ / નવી મોદી સરકારમાં રાજનાથ સિંહ, અમિત શાહ સહિત કોણ કોણ બન્યું મંત્રી? જુઓ આખું લિસ્ટ

Last Updated: 08:53 PM, 9 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીની નવી કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં 71 સાંસદોએ શપથ લીધાં હતા.

દેશમાં ત્રીજી વાર મોદી સરકાર આવી ગઈ છે. નરેન્દ્ર મોદીએ આજે ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી પદના શપથ લીધાં હતા. મોદીની સાથે 71 સાંસદોએ પણ શપથ લીધાં હતા. સૌથી પહેલા પીએમ મોદીએ શપથ લીધાં હતા ત્યાર બાદ રાજનાથ સિંહ અને અમિત શાહે શપથ લીધાં હતા. આ બાદ વારાફરતી સાંસદોએ મંત્રી પદના શપથ લીધાં હતા.

71 મંત્રીઓમાં કોણ

71 મંત્રીઓમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર હવાલાવાળા અને 36 રાજ્યમંત્રી તરીકે શપથ લીધાં હતા તેચમાં 27 ઓબીસી અને 10 એસસી સમુદાયના છે. મોદી કેબિનેટમાં 18 સિનિયર નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે તે ઉપરાંત બે પૂર્વ સીએમને પણ સામેલ કરવામાં આવ્યાં છે.

નવી સરકારનું કદ 72 મંત્રીઓનું

નવી સરકારનું કદ પીએમ મોદી સહિત 72 મંત્રીઓનું છે.

વધુ વાંચો : નરેન્દ્ર મોદીએ ઈતિહાસ રચ્યો, સતત ત્રીજી વાર PM બન્યાં, પ્રધાનમંત્રી પદના શપથ લીધાં

કોણ બન્યું કેબિનેટ મંત્રી

રાજનાથ સિંહ

અમિત શાહ

નીતિન ગડકરી

જેપી નડ્ડા

શિવરાજ સિંહ ચૌહાણ

નિર્મલા સીતારામન

એસ જયશંકર

મનોહર લાલ ખટ્ટર

એચડી કુમારસ્વામી

પીયૂષ ગોયલ

ધર્મેન્દ્ર પ્રધાન

જીતન રામ માંઝી

લાલન સિંહ

સર્બાનંદ સોનોવાલ

વીરેન્દ્ર કુમાર

રામમોહન નાયડુ

પ્રહલાદ જોશી

જુઅલ ઓરાઓન

ગિરિરાજ

ગજેન્દ્ર સિંહ સિંહ શેખાવત

અન્નપૂર્ણા દેવી

કિરેન રિજીજુ

હરદીપ સિંહ પુરી

મનસુખ માંડવિયા

જી કિશન રેડ્ડી

ચિરાગ પાસવાન

સીઆર પાટીલ

રાવ ઈન્દ્રજીત સિંહ

જીતેન્દ્ર સિંહ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Swearing Ceremony PM Modi Oath Ceremony Narendra Modi sworn Ceremony
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ