બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Food and Recipe / આરોગ્ય / આ વસ્તુઓ વધારે ખાતા કે પીતા હોવ તો સાવધાન! નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

photo-story

5 ફોટો ગેલેરી

ફૂડ ટિપ્સ / આ વસ્તુઓ વધારે ખાતા કે પીતા હોવ તો સાવધાન! નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

Last Updated: 06:40 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Food Tips: આપણામાંથી ઘણા ફાસ્ટ ફૂડ અને બિન આરોગ્યપ્રદ વસ્તુઓ ખાય છે અને પીતા પણ હોય છે. તમે પણ આ વસ્તુઓનું વધુ પડતું સેવન કરો છો તો હવે તેનાથી દૂર રહેવું જોઇએ. નહી તો સ્વાસ્થ્ય સંબંધિત બિમારીનો ભોગ બની શકો છો.

1/5

photoStories-logo

1. સ્વાસ્થય માટે હાનીકારક ફાસ્ટ ફૂડ

તમે પણ ફાસ્ટ ફૂડ અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાતા અને પીતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. રેડ મીટ

કેટલાક લોકોને રેડ મીટ ખાવાની આદત પડી જાય છે. પરંતુ વધુ પડતું રેડ મીટ ખાવાથી શરીરને નુકસાન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. તળેલું ખાવું

તળેલા ખોરાકમાં વધુ માત્રામાં કેલરી અને ચરબી હોય છે. જે વધુ પડતુ ખાવાથી સ્વાસ્થને અસર થાય છે. અને મોટાપાની સમસ્યા થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ખાંડ

વધુ પડતી ખાંડ ખાવાથી ડાયાબિટીસ જેવી બીમારીઓનો ભય રહે છે. એટલા માટે આપણે ખાંડથી થોડું અંતર રાખવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. દારૂ સેવનથી નુકશાન

તમે વધુ પડતો આલ્કોહોલ પીતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. (Disclaimer: આ સમાચાર ફક્ત જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે.સત્ય હોવાથી અમે પૃષ્ટી કરતા નથી. સ્વાસ્થ્ય સંબંધિત અપનાવતા પહેલા ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health Tips Heart food tips Healthy Food Tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ