બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ચોમાસાની સિઝનમાં ફર્નીચરને આવે છે ઉધઇ? તો અપનાવો આ ઉપાય, મળશે છૂટકારો

ટિપ્સ / ચોમાસાની સિઝનમાં ફર્નીચરને આવે છે ઉધઇ? તો અપનાવો આ ઉપાય, મળશે છૂટકારો

Last Updated: 06:04 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Furniture Care In Monsoon: વરસાદની સિઝનમાં પાણી અને ભેજના કારણે ઘરમાં ઉધઈ લાગવાનો ખતરો વધી જાય છે. ઉધઈથી તમારા ઘરનું ફર્નીચર ખરાબ થઈ શકે છે અને તેનું સમારકામ ખૂબ જ મોંઘું પડી શકે છે.

વરસાદની સિઝનમાં ઘરોમાં ઘણા પ્રકારના કિડા મકોડા, મચ્છર, માખીઓ, વંદા, ઉધઈ આવે છે. આ સિઝનમાં ઉધઈ પણ ખૂબ જ જલ્દી ફેલાય છે. એક વખત ઘરમાં ઉધઈ લાગે તો ઘરના બધા જ ફર્નીચરને કોતરી ખાય છે. ઉધઈ અંદરથી લાકડાને પોલુ કરી નાખે છે. ઘણી વખત ઉધઈ લાગે તો ખબર પણ નથી રહેતી અને મોઈસ્ચરના કારણે તે વધતી જ જાય છે. જાણો તેનાથી બચવાના ઉપાય.

home-4_0

ઉધઈ ભગાવવાના ઘરગથ્થુ ઉપાય

લીમડાનું તેલ

ઉધઈથી બચવા માટે લીમડાનું તેલ અસરકારક ઘરગથ્થુ ઉપાય છે. તેનાથી મચ્છર અને માકડ પણ દૂર ભાગે છે. ઉધઈથી ફર્નીચરને બચાવવા માટે ચોમાસાની સીઝનમાં લીમડાના તેલનો ઉપયોગ કરો.

PROMOTIONAL 12

બોરિક એસિડ

ઉધઈ ભગાવવામાં સફેદ પાઉડર બોરિક એસિડ પણ અસરકારક કામ કરે છે. બોરિક એસિડનો ઉપયોગ કોકરોચ ભગાવવા માટે કરવામાં આવે છે. તમે તેની ગોળીઓ બનાવીને પ્રભાવિત જગ્યા પર મુકી દો.

વિનેગર

જો ઉધઈ લાગી ગઈ છે તો વિનેગરનો ઉપયોગ કરો. દીવાલ કે ફર્નીચરમાં લાગેલી ઉધઈને ભગાવવા માટે વિનેગરનો ઉપયોગ એક નેચરલ ઉપાય છે. તેમાં થોડો લીંબૂનો રસ મિક્સ કરીને છાંટો.

home-2

વધુ વાંચો: જો તમારી પણ છે આ રાશિ, તો આગામી 63 દિવસ સુધી સાચવીને રહેજો, કેતુનું થશે નક્ષત્ર પરિવર્તન

મીઠાનો ઉપયોગ

મીઠાનો ઉપયોગ ઉધઈ ભગાડવા માટે અસરકારક છે. જે લોકોને ઘરમાં મોટાભાગે ઉધઈની સમસ્યા રહે છે તેમને મીઠાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. મીઠામાં એવા ગુણ છે જે ઉધઈને દૂર કરી શકે છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Udhai Furniture
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ