બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / અનેક ગામડાઓ સંપર્ક વિહોણાં, જન જીવન અસ્તવ્યસ્ત, ક્યાંક નદીઓ છલકાઇ તો ક્યાંક ડેમ છલકાયા

વરસાદી માહોલ / અનેક ગામડાઓ સંપર્ક વિહોણાં, જન જીવન અસ્તવ્યસ્ત, ક્યાંક નદીઓ છલકાઇ તો ક્યાંક ડેમ છલકાયા

Last Updated: 05:15 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં અનેક જીલ્લાઓમાં મેઘ મહેર થવા પામી છે. જૂનાગઢ, સુરત, પોરબંદર, અમરેલી સહિતનાં જીલ્લાઓમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા.

તાપી નદીના જળસ્તરમાં વધારો, રાંદેર સિંગણપોરને જોડતો કોઝવે ઓવરફ્લો, જુઓ Video

પોરબંદર અને જૂનાગઢના ઘેડ પંથકમાં મૂશળધાર વરસાદ, તૂટ્યો બાલાગામથી બામણાસા ગામ તરફ જવાનો રસ્તો

જૂનાગઢના કેશોદમાં મેઘરાજાની રમઝટ, નવા બનતા અંડર બ્રિજમાં ફસાયેલા યુવકનું કરાયું રેસ્ક્યુ

વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘાની ધમાકેદાર બેટિંગ, નીચાણવાળા વિસ્તારોને પડી હાલાકી

વરસાદ બાદ ખોરવાયો નવસારીનો રેલવે વ્યવહાર, ટ્રેક પર પતરાં ઉડીને પડ્યાં

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિસાવદરનો ધ્રાફડ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા કેશોદની ઓઝત નદીનો પાળો તૂટ્યો, ઘેડ પંથકના 5 ગામો સંપર્ક વિહોણા

ગીર સોમનાથમાં મેઘો મૂશળધાર, સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા પ્રાચીન માધવરાય મંદિરમાં પાણી ફરી વળ્યાં

ધોધમાર વરસાદથી સુરતના બારડોલીથી રામપુરાના માર્ગ પરની ખાડી બે કાંઠે વહેતી થઇ, જુઓ Video

અનરાધાર વરસાદ વરસતા જૂનાગઢ જળ બંબાકાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ થયા પાણી-પાણી, ગરનાળા ગળાડૂબ

સંકળાયેલા મુદ્દાઓ

South Gujarat Rain gujarat Megh Meher in Saurashtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ