બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 190 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતમાં 6 ઈંચ, તમારા વિસ્તારમાં કેટલો, એક ક્લિકમાં જાણો

મેહુલિયો / ગુજરાતમાં 190 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતમાં 6 ઈંચ, તમારા વિસ્તારમાં કેટલો, એક ક્લિકમાં જાણો

Last Updated: 05:48 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આજે સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 190 તાલુકામાં વરસાદ નોંધાયો છે

રાજ્યમાં સાર્વત્રિક વરસ્યો વરસાદ છે. બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 2 કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદના માંડલમાં 1.75 ઈંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા બે કલાકમાં કયાં કેટલો વરસાદ

છેલ્લા બે કલાકમાં અમદાવાદ શહેરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે દસાડા, કડી, મેઘરજ અને સતલાસણામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો જોટાણા અને માંડવીમાં 1.25 ઈંચ વરસાદ ખાબક્યો છે. વડનગર, દાહોદ, ગાંધીનગર અને સાણંદમાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે

2 વાગ્યાથી 4 વાગ્યા સુધી કયા કયા વરસાદ

rainrain 2

4 વાગ્યા સુધીમાં 190 તાલુકામાં વરસાદ નોંધાયો

આજે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આજે સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 190 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના પલાસણામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બારડોલીમાં 5.5 ઈંચ અને સુરત સિટીમાં 5 ઈંચ, મહુવામાં 4.5 ઈંચ જ્યારે વાપીમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ઓલપાડમાં 4.5 ઈંચ, વલસાડમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

4 વાગ્યા સુધીમાં 190 તાલુકામાં વરસાદ, વિગત વાંચવા અહી ક્લિક કરો

6 16 16 16 2

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, મોટા ભાગના જિલ્લા તરબોળ, જુઓ ક્યાં કેવો વરસ્યો મેહુલિયો

6 16 3

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Gujarat Rain News Rain Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ