બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટ / સુરત / પાવાગઢમાં વાગ્યો મેઘાનો પાવો, ધોધમાર વરસાદથી પગથિયા બન્યાં ધોધ

photo-story

8 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / પાવાગઢમાં વાગ્યો મેઘાનો પાવો, ધોધમાર વરસાદથી પગથિયા બન્યાં ધોધ

Last Updated: 12:47 AM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં સૌથી વધુ સુરતનાં કામરેજમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ દિયોદર અને થરાદ પંથકમાં નોંધાયો હતો.

1/8

photoStories-logo

1. પાવાગઢના પગથિયા પર પાણી વહેતા થયા

પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે…વરસાદને કારણે પાવાગઢના પગથિયા પર પાણી વહેતા થયા છે. વહેતા પાણીમાં દર્શનાર્થીઓ દર્શન કરવા પહોંચ્યા હતા. વરસાદને કારણે પાવાગઢ ડુંગર પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. માચીથી પાવાગઢના ડુંગર પર પાણીનો અદભુત નજારો જોવા મળ્યો હતો. વધુ વરસાદને કારણે ખડખડ વહેતા પાણીનો સુંદર નજારો જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. રાજ્યમાં સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં 67 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સાંજે 6 થી 8 વાગ્યા સુધી 67 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતનાં કામરેજમાં 1.25 ઈંચ વરસાદ વરસ્યો હતો. વડોદરા તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. પાદરા, જલાલપોરમાં 0.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. દિયોદર જલાલપોરમાં 0.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ

સુરેન્દ્રનગરના ચોટીલાના આણંદપુર, પાળીયાદ, મોરસલ સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. માર્ગો પર પાણી ભરાયા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ધનોરી, ચાંગા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા માર્ગ પર ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી

મોરબી જિલ્લાના ટંકારા, વાંકાનેર, માળિયા, હળવદ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. મોરબી જીલ્લામાં વરસાદ પડતા શહેરીજનોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે…પાંચ દિવસના વિરામ બાદ ફરી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે…ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે શહેરમાં પાણી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના એમજી રોડ, સુદામા ચોક, ખડીભવન વિસ્તારમાં પાણી ભરાતા પોલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. રૂપાવટી નદીમાં ટ્રેકટર પાણીમાં ડૂબયું

રાજકોટના ગોંડલના રૂપાવટી નદીમાં ટ્રેકટર પાણીમાં ડૂબયું છે..JCBની મદદથી ટ્રેકટરને બહાર કાઢવામાં આવ્યું છે

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. સુરતમાં વરસાદ પડ્યો

સુરતમાં પાર્લે પોઇન્ટ, અઠવાલાઇન્સ, અઠવાગેટ, નાનપુરા, રાંદેર, અડાજણ, પાલ, ઉધના, ડીંડોલી, વરાછા, કતારગામ, મહિધરપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Surat Rainy Weather

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ