બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહાડો પર વહેતા ઝરણાંનો અદભુત Video રેલવેએ કર્યો શેર, વીડિયો જોઇ ફરવાનો પ્લાનિંગ બનાવી દેશો

Video / પહાડો પર વહેતા ઝરણાંનો અદભુત Video રેલવેએ કર્યો શેર, વીડિયો જોઇ ફરવાનો પ્લાનિંગ બનાવી દેશો

Last Updated: 11:13 AM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાનું ખુશનુમા હવામાન, પહાડો પર વહેતા ધોધ, ચારે બાજુ લીલીછમ ધરતી, લીલા જંગલો જોવાની ઘણી મજા આવે છે. ત્યારે ભારતીય રેલ્વેએ આવો જ એક અદ્ભુત વીડિયો શેર કર્યો છે.

ફરવાની કોને મજા ન આવે! એમાં પણ ચોમાસામાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય ત્યારે ફરવાની મજા જ કંઈક અલગ આવે છે. કશે પણ ફરવા જવા માટે પ્લેન, ટ્રેન, બસ કે કાર જેવા અનેક વિકલ્પો હોય છે, પરંતુ કેટલીક મુસાફરી એવી હોય છે જે ડેસ્ટિનેશન કરતાં પણ વધુ સુંદર હોય છે.

જો આવી મુસાફરીનો આનંદ માણવા માંગતા હોવ તો સૌથી સારો વિકલ્પ રેલ્વે છે. ટ્રેક પર દોડતી ટ્રેનો ઘણા માર્ગો પરથી પસાર થાય છે. ઘણીવાર ગાઢ જંગલો, ઝાડ કે નદી અને પાણી પરથી ટ્રેનો પસાર થતી હોય તો ઘણીવાર પહાડોમાંથી પસાર થતી લાંબી ટનલ આવે છે, જે પ્રવાસને વધુ અદ્ભુત બનાવી નાખે છે.

રેલવેએ આવો જ એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમને પણ આ માર્ગો પરથી પસાર થવાનું મન થશે. આ વીડિયોમાં ગોવાના દૂધસાગર ધોધનો સુંદર નજારો છે, ચોમાસામાં તે વધુ સુંદર લાગે છે.

PROMOTIONAL 11

વધુ વાંચો: આજે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યો પર મેઘરાજાનું મંડરાતું સંકટ, IMDએ આપ્યું રેડ એલર્ટ, કરાઇ 'ભારે' આગાહી

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railway Goa Doodh Sagar Waterfall
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ