બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે વરસાદને લઇ ગુજરાતના 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર, સૌરાષ્ટ્ર-દક્ષિણમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ

photo-story

6 ફોટો ગેલેરી

જળબંબાકાર / આજે વરસાદને લઇ ગુજરાતના 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર, સૌરાષ્ટ્ર-દક્ષિણમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ

Last Updated: 10:26 AM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમજ 8 જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 16 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

1/6

photoStories-logo

1. 8 જીલ્લામાં અતિભારે વરસાદની આગાહી

સમગ્ર રાજ્યમાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે. 8 જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આજે કયા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ?

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સુરત,નવસારી,વલસાડ,દાદરા નગરહવેલી, જામનગર,પોરબંદર,જૂનાગઢ,દ્વારકા તેમજ કચ્છ-સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં જીલ્લામાં રેડ એલર્ટ અપાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 16 જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં 16 જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય ગુજરાતનાં ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આજે કયા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ?

બનાસકાંઠા, પાટણ,વડોદરા,પંચમહાલ, દાહોદ,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ, ડાંગ,તાપી,રાજકોટ,અમરેલી, ભાવનગર,મોરબી,ગીર સોમનાથમાં પણ વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 10 જીલ્લામાં યેલો એલર્ટ

10 જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જીલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આજે કયા જિલ્લામાં વરસાદનું યેલો અલર્ટ?

મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર,અરવલ્લી, ખેડા,અમદાવાદ,આણંદ,મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Orange Alert Meteorological Department Rainy Weather

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ