બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આજે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યો પર મેઘરાજાનું મંડરાતું સંકટ, IMDએ આપ્યું રેડ એલર્ટ, કરાઇ 'ભારે' આગાહી

photo-story

8 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / આજે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યો પર મેઘરાજાનું મંડરાતું સંકટ, IMDએ આપ્યું રેડ એલર્ટ, કરાઇ 'ભારે' આગાહી

Last Updated: 09:01 AM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્ય માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMD એ આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

1/8

photoStories-logo

1. ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર

IMDએ મંગળવાર સુધી રાજ્યના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ તેમજ જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 3 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ

એમ પણ કહ્યું કે રાજ્યના ઘણા વિસ્તારોમાં 3 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે. આજની વાત કરીએ તો 2 જુલાઈના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. આ રાજ્યોમાં પણ પડશે વરસાદ

હવામાન વિભાગે યુપી, ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 2 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. દિલ્હી'ઓરેન્જ' એલર્ટ પર

2 જુલાઈથી 3 જુલાઈ સુધી દિલ્હી"ઓરેન્જ" એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગાહીમાં આગામી સાત દિવસ વાદળછાયું આકાશ અને મંગળવાર અને બુધવારે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. દિલ્હીમાં વરસાદ વધુ તીવ્ર બની શકે

દિલ્હી-NCRમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદથી થોડી રાહત મળી છે. જો કે, હવામાન નિષ્ણાતો આગાહી કરે છે કે વરસાદી ગતિવિધિઓ ફરી શરૂ થઈ શકે છે અને 2 જુલાઈથી દિલ્હીમાં વરસાદ વધુ તીવ્ર બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. દિલ્હી-NCRમાં ભારે પવન પણ ફૂંકાશે

હવામાન વિભાગનું કહેવું છે કે આ સમયગાળા દરમિયાન દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. વરસાદ પડ્યો ન હતો

સોમવારે દિલ્હીમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ પડ્યો ન હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. આગામી બે દિવસ દરમિયાન સારો વરસાદ

હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં ચોમાસાની રેખા દિલ્હી ઉપરથી પસાર થઈ રહી છે. આ કારણે દિલ્હીમાં આગામી બે દિવસ દરમિયાન સારો વરસાદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Weather Update Gujarat Weather Forecast

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ