બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / બારબાડોસમાં મેચ વખતે કેવું રહેશે વાતાવરણ? જાણો દર કલાકે વરસાદના કેટલા ટકા છે ચાન્સ

સ્પોર્ટ્સ / બારબાડોસમાં મેચ વખતે કેવું રહેશે વાતાવરણ? જાણો દર કલાકે વરસાદના કેટલા ટકા છે ચાન્સ

Last Updated: 02:04 PM, 29 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup Final 2024: બારબાડોસના કેનિંગ્સટન ઓવલ સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ રમાશે. આ મેચમાં વરસાદ ખેલ બગાડે તેવી પણ શક્યતા છે. એવામાં દરેકની નજર અહીંના વાતાવરણ પર છે.

ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ 29 જૂનના બારબાડોસના મેદાન પર રમાશે. અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં વાતાવરણે ઘણી મહત્વની ભુમિકા નિભાવી છે. એવામાં બધાની નજર એક વખત ફરી બારબાડોસના કેનિંગ્સટ ઓવલ, બ્રિઝટાઉનના વાતાવરણ પર છે.

team-india

જ્યાં વરસાદ પાછલા થોડા દિવસોમાં જોવા મળ્યો છે. ફાઈનલ મેચમાં પણ તેનાથી ખલેલ પહોંચવાની આશા છે. જેનાથી ટીમની રણનીતિમાં પણ અસર જોવા મળી શકે છે. આ મેદાન પર અત્યાર સુધી ટૂર્નામેન્ટની 8 મેચો રમાઈ છે. જેમાંથી એક મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી.

PROMOTIONAL 13

કેટલા ટકા છે વરસાદના ચાન્સ

બારબાડોસમાં ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ વખતે વાતાવરણને લઈને વાત કરવામાં આવે તો અહીં AccuWeatherના રિપોર્ટ અનુસાર ત્યાંના સ્થાનીક સમયાનુસાર સવારે 4 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી વરસાદ થવાના 50 ટકા ચાન્સ છે. ત્યાં જ તેના બાદ જ્યાંરે ત્યાં સવારે 10.30 વાગ્યે મેચ શરૂ થવાની છે તો તે સમયે વરસાદ થવાની સંભાવનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે 30 ટકાની નજીક આવી જશે.

cricket-1

જોકે એક વાગ્યા બાદ ફરીથી વરસાદ થવાની સંભાવના 50 ટકા સુધી પહોંચા જશે. આઈસીસીની તરફથી ફાઈનલ મેચમાં ખરાબ વાતાવરણને જોતા 190 મિનિટ એક્સ્ટ્રા ટાઈમ પણ આપવામાં આવ્યો છે. ત્યાં જ જો આ મેચ નહીં થાય તો ફરી રિઝર્વ ડે પર તેને પુરી કરવામાં આવશે.

મેચ વખતે દર કલાકે એવું રહેશે બારબાડોસનું વાતાવરણ

  • સવારે 10 વાગ્યે- 29 ટકા વરસાદ થવાના ચાન્સ, હવાની રફ્તાર 41 કિમી પ્રતિ કલાક.
  • સવારે 11 વાગ્યે- 29 ટકા વરસાદ થવાના ચાન્સ, હવેની રફ્તાર 41 કિમી પ્રતિ કલાક
  • બપોરે 1 વાગ્યે- 51 ટકા વરસાદ થવાના ચાંસ. હવાની રફ્તાર 39 કિમી પ્રતિ કલાક

વધુ વાંચો: આશા ભોસલેના પગ ધોઈ ચુંબન કરતા જોવા મળ્યા સોનું નિગમ, લોકોએ કહ્યું- નાટકની પણ સીમા હોય

  • બપોરે 2 વાગ્યે- 47 ટકા વરસાદ થવાની સંભાવના, હવાની રફતાર 37 કિમી પ્રતિ કલાક
  • બપોરે 3 વાગ્યે- 40 ટકા વરસાદના ચાંસ, હવાની રફસ્તાર 35 કિમી પ્રતિ કલાક

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup Final 2024 Weather Report IND Vs SA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ