બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શુક્રનો ડબલ ગોચર જીવનમાં અપાવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ, આ 5 રાશિવાળાને લીલા લહેર પડી જશે

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / શુક્રનો ડબલ ગોચર જીવનમાં અપાવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ, આ 5 રાશિવાળાને લીલા લહેર પડી જશે

Last Updated: 09:22 AM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જુલાઇ મહિનામાં શુક્ર એક નહીં પરંતુ બે વખત ગોચર કરી રહ્યો છે. શુક્રનું પ્રથમ ગોચર 7મી જુલાઈ 2024ના રોજ કર્ક રાશિમાં થશે અને ત્યારબાદ 31મી જુલાઈ 2024ના રોજ શુક્ર ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે.

1/6

photoStories-logo

1. શુક્ર લક્ષ્મી નારાયણ યોગ બનાવશે

શુક્ર ગોચર આ સમયગાળા દરમિયાન શુક્ર લક્ષ્મી નારાયણ યોગ પણ બનાવશે. શુક્રનું આ બે રાશિ ગોચર 5 રાશિઓને અપાર સફળતા, પૈસા અને લોકપ્રિયતા આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ

શુક્રનું બંને સંક્રમણ મેષ રાશિના લોકો માટે શુભ ફળ આપશે. જેના કારણે એમને જુલાઈમાં અમને ઘણો નફો થશે અને વેપારમાં લાભ થશે. કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે, સાથે જ સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને વૈવાહિક સુખ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કર્ક

આ રાશિના લોકોના જીવનમાં સુખ-સુવિધાઓ અને વૈભવો વધશે. ઘરમાં પૈસાનો પ્રવાહ વધશે અને તમારી કારકિર્દી અને વ્યવસાય સારો ચાલશે. અચાનક ક્યાંકથી અણધાર્યા પૈસા મળશે, સાથે જ પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તુલા

આ બંને સંક્રમણ તમારા માટે ખૂબ જ શુભ છે. તમને અણધાર્યા પૈસા જ નહીં પણ સફળતા પણ મળશે. પ્રગતિની સુવર્ણ તકો મળશે. ઓફિસમાં તમને માન-સન્માન મળશે. કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વૃશ્ચિક

આ સમય તમારા માટે સફળતા મેળવવા માટે નવા દરવાજા ખોલશે અને સંપત્તિમાં વધારો થશે. આ સમયનો ભરપૂર આનંદ માણશો અને તામરો આત્મવિશ્વાસ એમ જ સર્જનાત્મકતા વધશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મકર

જુલાઈ મહિનામાં શુક્રનું ગોચર મકર રાશિના લોકોને પણ ઘણો ફાયદો કરાવશે. નાણાકીય સમસ્યાઓ દૂર થશે અને જૂના રોકાણોથી લાભ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન, પગારમાં વધારો અને નવી નોકરીની ઓફર મળવાની સંભાવના છે. સાથે જ વેપારમાં પણ ઘણો ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shukra Gochar 2024 Zodiac Signs Shukra Gochar Effects

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ