બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / હોટ ફોટોશૂટથી 43 વર્ષની શ્વેતા તિવારીએ ચાહકોનું દિલ જીતી લીધું, Photos જોઇ પરસેવો છૂટી જશે

photo-story

10 ફોટો ગેલેરી

ફોટોઝ / હોટ ફોટોશૂટથી 43 વર્ષની શ્વેતા તિવારીએ ચાહકોનું દિલ જીતી લીધું, Photos જોઇ પરસેવો છૂટી જશે

Last Updated: 03:02 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાના લુક્સ અને અદાઓના કારણે તેના ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રી પોતાની એક્ટિંગની સાથે ફિટનેસ અને સુંદરતાના કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ શ્વેતાએ કેટલીક તસવીરો શેર કરી છે.

1/10

photoStories-logo

1. શ્વેતા તિવારીનો ક્લાસી લુક

મનોરંજન જગતની જાણીતી અભિનેત્રીઓમાંની એક શ્વેતા તિવારી હંમેશા તેના ક્લાસી અને સ્ટાઇલિશ લુકથી ફેશન ગોલ આપે છે. (Photo courtesy: instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. શ્વેતા તિવારીએ શેર કરી તસવીરો

ફરી એકવાર શ્વેતાએ નવી તસવીરો શેર કરી છે અને તેમાં અભિનેત્રીનો લેડી બોસ લુક જોવા મળી રહ્યો છે. (Photo courtesy: instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. 43 વર્ષની શ્વેતાનો નવો લૂક

શ્વેતા તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના નવા લુકના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં શ્વેતા બેજ વાઇસ્ટકોટ અને મેચિંગ ફોર્મલ પેન્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. (Photo courtesy: instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. આજકાલની હિરોઈનને ટક્કર આપે છે

શ્વેતા તિવારી 43 વર્ષની ઉંમરમાં પણ આજકાલની હિરોઈનને ટક્કર આપે છે અને રેગ્યુલર દિવસોમાં પણ શ્વેતા ખૂબ જ સ્ટાઈલિશ આઉટફિટ કેરી કરે છે. (Photo courtesy: instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. લિફ્ટમાં કરાવ્યું ફોટોશૂટ

શ્વેતાનો આ ક્લાસી બોસી લુક તમે પણ તમારી ઓફિસમાં કેરી કરી શકો છો. આ તસવીરોમાં શ્વેતા લિફ્ટમાં ઉભેલી જોવા મળી રહી છે અને તેના ફોટા પર લોકોએ ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે. (Photo courtesy: instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. ઉંમર ક્યારે વધશે?

ફોટો પર પ્રતિક્રિયા આપતા ચાહકોએ લખ્યું- તમારી ઉંમર ક્યારે વધશે? (Photo courtesy: instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. શ્વેતાની ફેશન સેન્સના વખાણ

ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતાની સાથે જ ચાહકો આ પોસ્ટ પર પોતાનો પ્રેમ વરસાવવા લાગ્યા છે. સાથે જ શ્વેતાની ફેશન સેન્સના ભરપેટ વખાણ કરી રહ્યા છે. (Photo courtesy: instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. સ્ટાઈલિશ આઉટફિટ કેરી કરે

શ્વેતા તિવારી પોતાના આઉટફીટ માટે ખૂબ જ સિલેક્ટિવ છે. તે હંમેશા સ્ટાઈલિશ આઉટફિટ કેરી કરે છે. (Photo courtesy: instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. સોશિયલ મીડિયા પર છે એક્ટિવ

શ્વેતા તિવારી તેની તસવીરો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. (Photo courtesy: instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. ઘણી સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું છે

કસોટી જિંદગી કી ફેમ અભિનેત્રી શ્વેતા તિવારીએ નાના પડદા પરની ઘણી સીરિયલ્સ અને ટીવી શોમાં કામ કર્યુ છે. આ સાથે બોલીવુડ, ભોજપુરી સિનેમા, મરાઠી સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. (Photo courtesy: instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shweta Tiwari Bold Photos Shweta Tiwari Photos Shweta Tiwari

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ