બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Relationship / સંબંધ / અનંત-રાધિકાના લગ્નની કંકોત્રી સાથે ભેટમાં આપવામાં આવી કાશ્મીરી શાલ, જાણો તેની કિંમત અને ખાસિયત

photo-story

6 ફોટો ગેલેરી

આમંત્રણ / અનંત-રાધિકાના લગ્નની કંકોત્રી સાથે ભેટમાં આપવામાં આવી કાશ્મીરી શાલ, જાણો તેની કિંમત અને ખાસિયત

Last Updated: 05:37 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Anant Radhika Wedding Cashmere Shawl: અનંત અંબાણી અને રાધિકા મર્ચેટના લગ્નની તૈયારીઓ જબરજસ્ત ચાલી રહી છે અને લગ્નની કંકોત્રી પણ સામે આવ્યુ છે. અંબાણી પરિવારે નાના દિકરાના લગ્નની આમંત્રણ પત્રિકા શાનદાર રીતે ડિઝાઇન કરાવી છે. ભારતીય કલા અને સંસ્કૃતિની સોચ આ કાર્ડની પાછળ સૌને આકર્ષી રહી છે.

1/6

photoStories-logo

1. કાર્ડ બોક્સ સામે આવ્યુ

લગ્ન કંકોત્રી કાર્ડ બોક્સનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળે છે કે આમંત્રણ સાથે મહેમાનોને દોરુખા પશ્મીના કાશ્મીરી શાલ પણ ભેટ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આમંત્રણ સાથે કશ્મીરની દોરુખા પશ્મીના શાલ

કશ્મીરની દોરુખા પશ્મીના શાલ એકબાજુ નીલા અને એક બાજુ બૈગની રંગની છે અને તેના પર ખુબસુરત એબ્રોયડરી કામ કરેલુ છે. સાલ જેટલી સુંદર લાગે છે તેને બનાવવામાં પણ એટલી મહેનત જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બહુ ખાસ છે આ કાશ્મીરી શાલ

શાલ બનાવવા વાળા શ્રીનગર કશ્મીરના ગુલામ મોહમ્મદ બેગે જણાવ્યુ કે બેરુખા પશ્મીના શાલ ટેક્સટાઇલ વર્લ્ડમાં લગ્ઝરી અને સુંદર કલાનો અદભૂત નમૂનો માનવામાં આવે છે.બેગ કહે છે દોરુખા શાલ તેની એબ્રોડયરી માટે વખણાય છે. જેમાં પ્રતિ વર્ગ સેટીમીટર 500 સ્ટિચ હોય છે. સિલાઇ એવી હોય છે જેના કારણે ડિઝાઇન બંને બાજુ સમાન દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ખાસ કારીગરો બનાવે છે

આ ખાસ પ્રકારની શાલ બનાવવા માટે કુશળતાની સાથે ધીરજ અને સમય પણ જરૂરી છે. બેગ કહે છે એક માસ્ટરપીસ દોરુખા જામાવર સાલ માટે 2.5 વર્ષથી વધુ સમય લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કેટલી હોય છે કિંમત

દોરૂખા પશ્મીના શાલની કિમત તેના પર કરાયેલ એબ્રોયડરીથી નક્કી થાય છે. સામાન્ય એંબ્રોયડરી વાળી સાલની કિંમત 10-12000 રૂપિયા હોય છે. જ્યારે હેવી એબ્રોયડરી વાળી સાલ તેનાથી થોડી મોઘી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મહેમાનોને અનંતના લગ્નમાં ખાસ ભેટ

અનંત અને રાધિકાના લગ્નની દેશભરમાં ચર્ચા છે. ત્યારે મહેમાનોને આમંત્રણ સાથે વિશેષ ભેટ અપાઇ છે.પશ્મીના ઉન લદ્દાખના પહાડી વિસ્તારમાં જોવા મળતી ચાંગથાંગી બકરિયાથી મળે છે. જે પોતાના કોમલતા અને ગર્માહટ માટે જાણીતા છે. આ ઉનમાંથી બનેલી દોરુખા પશ્મીના સાલ અત્યંત નરમ હોય છે. ઠંડીમાં ઘણી ગરમાહટ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Anant Radhika Wedding Card Cashmere Shawl Anant Radhika wedding news

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ