બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટ / સુરત / વડોદરાના સમાચાર / GMERSમાં આવતી મેડિકલ કોલેજોની ફીમાં ધરખમ વધારો, સરકારી કોટાની ફી થઈ ગજા બહાર

સત્તાવાર પરિપત્ર / GMERSમાં આવતી મેડિકલ કોલેજોની ફીમાં ધરખમ વધારો, સરકારી કોટાની ફી થઈ ગજા બહાર

Last Updated: 05:27 PM, 29 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GMERS અંતર્ગત આવતી મેડિકલ કોલેજોની ફી માં ઘરખમ વધારો કરવામાં આવ્યો છે. તેમજ આ વધારો શૈક્ષણિક વર્ષ 2024-25 થી લાગુ થશે.

GMERS અંતર્ગત આવતી મેડિકલ કોલેજોની ફી માં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં MBBS ની સરકારી કોટાની પી રૂપિયા 3.30 લાખથી વધારીને 5.50 લાખ કરવામાં આવી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂપિયા 9.75 લાખથી વધારી રૂપિયા 17 લાખ કરવામાં આવી છે. તો એનઆરઆઈ કોટાની ફી 22 હજાર ડોલરથી વધારી 25 હજાર ડોલર કરવામાં આવી છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી ફી વધારો લાગુ થશે

ત્યારે જીએમઈઆરએસ દ્વારા ફી વધારાને લઈ સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સરકારી કોટામાં સ્ટેટની 1500 તો ઓલ ઈન્ડિયાની 75 બેઠક છે. તેમજ મેનેજમેન્ટ કોટામાં 210 તો એનઆરઆઈ કોટામાં 315 બેઠકો ભરાશે.આ ફી વધારો શૈક્ષણિક વર્ષ 2024-25 થી લાગુ થશે.

WhatsApp Image 2024-06-29 at 4.40.40 PM

સંકળાયેલા મુદ્દાઓ

GMERS Medical College GUJARAT GMERS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ