બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ટાટા, મહિન્દ્રા સહિત આ શેર આગામી 5 દિવસમાં જ કરાવશે તગડી કમાણી, જાણો વિગત

બિઝનેસ / ટાટા, મહિન્દ્રા સહિત આ શેર આગામી 5 દિવસમાં જ કરાવશે તગડી કમાણી, જાણો વિગત

Last Updated: 05:25 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ex-Dividend Stocks: પહેલી તારીખથી શરૂ થઈ રહેલા બજેટ વાળા મહિનામાં રોકાણકારને ડિવિડન્ડથી કમાણી કરવાની તક મળવાની છે. મહિનાના પહેલા અઠવાડિયામાં જ ઘણા મોટા શેર લાઈનમાં ઉભા છે.

સોમવાર 1 જુલાઈથી બજેટ મંથની શરૂઆત થઈ રહી છે. મહિનાના પહેલા અઠવાડિયાની શરૂઆત ડિવિડન્ડથી કમાણી કરનાર શાનદાર તકથી થઈ રહી છે. આ અઠવાડિયા વખતે ઘણા મોટા શેર એક્સ-ડિવિડન્ટ ટ્રેડ કરવાના છે. જેમાં ટાટા અને મહિંદ્રા ગ્રુપના શેર પણ શામેલ છે.

SHARE-MARKET-FINAL

પહેલા દિવસે જિયોજીત ફાઈનાન્શિયલ (1.5 રૂપિયા), જીએચસીએલ (12 રૂપિયા), જીએચસીએલ ટેક્સટાઈલ્સ (0.5 રૂપિયા), લોયડ્સ એન્ટરપ્રાઈઝીઝ (0.1 રૂપિયા) અને ટાટા કમ્યુનિકેશન્સ (16.7 રૂપિયા)ના શેર એક્સ ડિવિડન્ડ થઈ રહ્યા છે. સપ્તાહના બીજા દિવસે એક્સ-ડિવિડન્ટ થનાર શેરોમાં એપિગ્રલ (5 રૂપિયા) અને સ્વાસ્તિક ઈન્વેસ્ટમેન્ટ (2 રૂપિયા)નું નામ શામેલ છે.

ડાલમિયા ભારત શુગર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને જ્યોતિ લેબ્સ લિમિટેડના શેર બુધવારે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરવાના છે. બન્ને કંપનીઓના શેરધારકોને ક્રમશઃ 1.25 રૂપિયા અને 3.5 રૂપિયા પ્રતિ શેરના રેટથી ફાઈનલ ડિવિડન્ડ મળવાનું છે.

share-market_15_2

ગુરૂવારના બાલાજી એમાઈન્સ (11 રૂપિયા), એસકેએફ ઈન્ડિયા (130 રૂપિયા), ટાટા પાવર (2 રૂપિયા) અને ટાઈડ વોટર ઓયલ ઈન્ડિયા (2 રૂપિયા)ના શેર એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરવાનું છે.

અઠવાડિયાના છેલ્લા દિવસે એક્સ-ડિવિડન્ડ થનાર શેરોની લિસ્ટ લાંબી છે. તે દિવસે 3એમ ઈન્ડિયા (160 રૂપિયા ફાઈનલ ડિવિડન્ડ અને 525 રૂપિયા સ્પેશિયલ ડિવિડન્ડ), ઓલસેક ટેક (15 રૂપિયા), અપોલો ટાયર્સ (6 રૂપિયા), એસ્ટ્રાજેનેકા ફાર્મા (24 રૂપિયા)ની વારી છે.

PROMOTIONAL 13

વધુ વાંચો: ઓફિસમાં કામના કારણે વધી રહ્યો છે સ્ટ્રેસ? તો અપનાવો આ ટિપ્સ, મળશે રાહત

તેના ઉપરાંત ભારત ફોર્જ (6.5 રૂપિયા), બાયોકોન (0.5 રૂપિયા), મહિંદ્રા એન્ડ મહિંદ્રા (21 રૂપિયા), નવીન ક્લોરીન (7 રૂપિયા), ન્યૂક્લિયસ સોફ્ટવેર (12.5 રૂપિયા), પિરામલ એન્ટરપ્રાઈઝ (10 રૂપિયા) અને વેલસ્પન એન્ટરપ્રાઈઝ (3 રૂપિયા) પણ શુક્રવારે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahindra Piramal Enterprises Tata Power Ex-Dividend Stocks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ